SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જન જ્ઞાન ગીતા. જ્યાં ચેતન ત્યાં સલગુણ, કેવલી બેલે એમ; પ્રગટ અનુભવ આપને, નિર્મળ કરો સપ્રેમ. ૭૯થઈ ભિન્ન ઇદ્રિય થકી, મન, વચ, તન કરી શુધ એકાકી અનુભવ કરે, થાવ શિઘ શિવ બુધ. ૮૦ બંધ મેક્ષની ભ્રાંતિથી, વધે જીવના કર્મ; સહજ રમે નિજ ભાવમાં, તે પામે શિવ શર્સ. ૮૧ સમ્યક દ્રષ્ટિ જીવને, દુર્ગતિ ગમન ના થાય; પૂર્વ બંક ક્ષય થઈ જતાં, જરૂર મેક્ષે જાય. ૮૨ નિજ સ્વરૂપમાં જે રમે, તજી સકલ વ્યવહાર; સમ્યફ દ્રષ્ટિ હોય છે. શિધ્ર થાય ભવપાર. ૮૩ સમ્યફ શ્રધ્ધવાન નર, અજરઅમર ગુણ ધામ; કર્મબંધ તે નવ કરે, કરે નિજ ર કામ. ૮૪ સમ્યક જ્ઞાની સકલ જન, ખરા જ્ઞાની કહેવાય; તે પ્રધાન ત્રણ લેકમાં, શાશ્વત સુખીયા થાય. ૮૫ પંકજ જળ જેમ ભિન્ન રહે, તેમ રહે સમ્યકત્વવાન; લિપ્ત ન થાય કર્મથી, આત્મશ્રદ્ધાવાન. જે સમતામાં લીન થઈ, કરે અધિક અભ્યાસ; અખિલ કર્મ તે ક્ષય કરી, પામે શિવપુર વાસ. ૮૭ પુરુષાકાર પવિત્ર અતિ, દેખે આત્મા રૂપ; • તે પવિત્ર થઈ મોક્ષ લે, થાય શિવ પુર ૧૫. ૮૮
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy