________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
ભાવાર્થ:--સૂર્ય બાલ્યાવસ્થામાં હોવા છતાં પણ વિશ્વમાં વ્યાપી રહેલા અધકારને નાશ કરે છે. કલ્પ વૃક્ષના એકજ અંકુર (ગા) દારિદ્રતાને નાશ કરવામાં સમથ છે. સિહતુ એક નાનું બાળકજ હાથીઓના સમુહના નાશ કરે છે, અગ્નિના એક સુક્ષ્મ કણુ કાષ્ટના જથ્થાને ભસ્મ કરી નાંખે છે. અમૃતનુ એકજ મિંદુ રેગને નિર્દેશ કરે છે. તેજ પ્રમાણે હૈ વિભે!! મનુષ્યેાનિ મતિમાં સ્ફુરણા કરના તમારૂ શરીર ત્રણે જગતનાં દુ:ખે હણવાને માટે સમથ છે. ૬.
૭૪
C
श्री चिन्तामणिमन्त्र मोकृतियुतं ही कारसागश्रितं । श्रीमहनमिऊणपाशकलितं त्रैलोक्यवश्यावहम् | द्वेधाभूतविषापहं विषहरं श्रेयःप्रभावाश्रयं । सोल्लासं वसहाङ्कितं जिनफुल्लिङ्गा नन्ददं देहिनाम्
|| ૭ ||
ભાવાર્થ: શબ્દની આકૃતિવાળા હિંકારથી મહુ” નણિ ણુના મંત્રથી અદ્ધ થયેલા ત્રણે લેાકને વશ વર્તાવનાર વિષયરૂપી ઝેરને નાશ કરનાર કલ્યાણ કારક પ્રભાવવાળા વસહ ઇત્યાદિ અક્ષરાથી યુકત