________________
શ્રી જૈન જ્ઞાન ગોતા.
મારી દરિદ્રતાને ભય સમૂળ નાશ પામ્યા છે. ૪. यस्य प्रौढतमप्रतापतपनः प्रोद्दामधामा जगत् जङ्घालः कलिकालकेलिद लनो मोहान्धाविध्वंसकः नित्योद्योतपदं समस्त कमलाकेलिगृहं राजते । स श्रीपार्श्वजिनो जनहितकृते चिन्तामणिः पातु माम् ॥ ५ ॥ ભાવાર્થ: હે અતિશય પ્રતાપવાન સૂર્ય રૂપ અતિ ઉત્કૃષ્ટ જગત રૂપી ધામને તથા કળીકાળના મહિમાને દહન કરનારા મેાહ રૂપી અંધકારના નાશ કરનારા અને જેનું સમસ્ત પ્રકારની સમૃદ્ધી ધારણ કરનાર પદ્મ હમેશ શાલી રહ્યું છે, એવા શ્રી પાર્શ્વ નાથ ભગવાન જગતના જીવાનુ હીત કરનાર ચિતાभी भाई रक्षा रे।. ५. विश्वव्यापितमो हिनस्ति तरणिर्वालोपि कल्पाङ्कुरो | दारिद्राणि गजावलीं हरिशिशुः काष्टानि वह्नेः
कणः ॥
पीयूषस्य लवोपि रोगनिवहं यद्वत्तथा ते विभो । मूर्तिः स्फूर्त्तिमती सती त्रिजगती कष्टानि हर्चु
क्षमा ॥ ६ ॥
૨૦૫