SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન જ્ઞાન ગીતા દિકને ઉદ્યોત, ૫ ચંદ્રાદિકની પ્રભા–કાંતિ ૬ છાયા, ૭ સૂર્યાદિકને તાપ, ૮ કાળે, પીળે, ધે, રાતે, નિલે, એ પાંચ વર્ણ, ૧૩ ખાટે, ખારે, મીઠે, તીખે કડ, કસાયેલે, એ છ રસ ૧૮ સુગંધ. દુર્ગધ એ બે ગંધ, ૨૦ હલકે, ભારે, ટાઢ, ઉને, સુંવાળો, લખે, ચેપડધે, એ આઠ સ્પર્શ, એ ર૭ બેલે કરી પુગલનું લક્ષણ જાણવું. ઊ, અ. • ૨૮ ગા. (૧૨ - ए गत्तं च पुहत्तं च, संखा संठाण मेवय । संजोगा य विभागाय, પન્નવાળ સંયai. | ૨ | ૯ અર્થ_એ એકઠું થવું ચ૦ વળી પુત્ર જુદા થવું મ. વળી, સંe સંખ્યાતા સં૦ સંઠાણ એ એજ વટ વળી સંવે ભેગા થવું વ૦ વળી વિ૦ જુદા પડવું ૧૦ વળી ૫૦ પર્યાવનું તુ એ લ૦ લક્ષણ, ૫ ભાવાર્થ –હવે પર્યાવનું લક્ષણ કહે છે. રૂપી પુદગલનું ભેગા થવું, એકઠાં મળેલાં પુદગલનું
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy