________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
ચ'દ્રનાં કીરા જેવા ઉજ્જવળ એવા ક્ષીર સાગરના જળનુ પાન કર્યાં પછી કયા હીણભાગી પુરૂષ સમુક્રૂતું ખારૂ પાણી પીવાની ઇચ્છા કરે ( અર્થાત ન જ કરે ). ૧૧.
શાય
यः शान्तराग रुचिभिः परमाणु भिस्त्वं निर्माति त्रिभुवनैक ललाम भूत । तावन्त एव खलुतेऽप्यणव्यः पृथिव्यां यत्ते समानम परं नहि रुप मस्ति ॥ १२ ॥ અર્થ:- હૈત્રીભુવનના શણગાર ! આ પૃથ્વીને વિષે શાન્ત રાગ રૂપી અતી શુક્ષ્મ પરમાણુઓ જેટલાં છે તે બધાં જ વડે આપનું શરીર નીર્માયલું છે કારણ આપ સમાન સુંદરતા અન્ય કોઈમાં કોઇ અશે નથી. ૧૨.
वक्त्रं कते सुरनरो रग नेत्र हारि निःशेष निर्जित जग त्रितयोपमानम् । बिम्ब कलंकमलिनं क निशाकरस्य यद्वासरे भवति पांडु फ्लाशकल्पम् ।। १३ ।। અર્થ:—હૈ જીન પ્રભા ! દીવસને વિષે ખાખરાના પાંદડાંની માફ્ક શ્રીકકુ પીળુ પડી જનાર અને