________________
સ્પા
*
શ્રી જન જ્ઞાન ગીતા.
नात्यद्भुतं भुवन भूषण भूतनाथ भूतैर्गुणै भुवि भवंतम भिष्टुवन्तः ! तुल्या भवन्ति भवतो ननु तेन किंवा
भूत्याश्रितं यइह नात्म समं करोति ॥ १०।। અર્થ-ત્રણે લેકના આભુષણરૂપી હે નાથ ! હે સર્વ જીના નાથ ! આપના અનેક ગુણેને કરી આપની સ્તુતી કરનાર આપના સેવકો આપ ચરખા થાય તેમાં કાંઈ આશ્ચર્યજનક નથી. કારણ શ્રીમતે આશ્રય લેનાર ગરીબ માણસ તેને શ્રીમંત પિતાની સંપત્તિ દ્વારા પિતા તુલ્ય શું નથી કરી શકતે (અર્થાત્ કરે છે જ) ૧૦.
दृष्ट्वा भवंत मनिमेष विलोकनीयम् नान्यत्रतोषमुपयाति जनस्य चक्षुः । पीत्वा पयः शशिकर धुति दुग्ध सिन्धोः क्षारं जलं जलनिधेरशितुं कइछेत् ।। ११ ।। અર્થ:–અચળ દષ્ટિ વડે નિરંતર દર્શન કરવા ચગ્ય એવું આપનું સ્વરૂપ નીરખ્યા પછી મનુષ્યનાં ચક્ષુઓ બીજે કઈ ઠેકાણે સંતોષ પામતાં નથી.