________________
ર૪૨
શ્રી જૈન જ્ઞાન ગીતા.
ભાવાર્થ--નારકીના જીનું શરીરનું બંધારણ ચાલવાની ગતી આકાર, રૂપ ગંધ, રસ, ફરસ, હળવા ભારેપણું, શબ્દ-બેલી, એ ઘણજ અશુભ એટલે ખરાબ જ હોય. તેનું શરીર શસ્ત્ર કરી ભેદાય તેવુંજ હોય. આ પ્રમાણે નારકીના દશે પુદગળે ઘણાજ ખરાબ ચીતરી ચઢે તેવા હોય છે. ૨૪૬)
अहावरंसासय दुक्ख धम्म, तंभे पवक्खामि जहा तहेणं बाला जहा दुक्कड कम्मकारी, वेदंति कम्माइं पुरे कडाई ॥२४७ बाला बला भूमि मणुकमंता, पविझलं लोहपहं चतत्तं जंसी भदुग्गेसि पवझमाणा,
पेसेव दंडेहिं पुरा करंति ॥ २:८ અર્થ–અવાવરું હવે બીજા. સાસય. શાશ્વતાં. દુઃખ, દુઃખ ધમૅ૦ ધર્મ. જહા. જ્યાં સુધી. તમે તેમ. જહાતeણ જેમ છે તેમ. પવ કખામિ) કહીશું. બાલા જહા, અજ્ઞાની જેમ.