________________
શ્રા જૈન સાન ગીતા.
રા
(સદાય કે વહાલું મરી ગયું હોય તેથી પણ ઘણે જ સેગ ઉદાસીનપણું સદાય રહે) ૮ પરવશપણાની વેદના (ગુલામની સ્થીતિ ઘણી જ કી હેવાથી તે દુઃખ પણ તેને ઘણુંજ છે) ૯ જવરની વેદના સદાય કાળ જેવો ઘણેજ તાવ શરીરમાં જ રહે ) ૧૦ દાહની વેદના (સદાય બળુ મ શરીરને લાગ્યાજ કરે) આ પ્રમાણે દશ પ્રકારે નારકીના છ વેદના ભેગવે અર્થાત તે જીવેને એક શ્વાસે શ્વાસ લેવાની પણ નીરાંત નથી. (૨૪૫)
बंधण गइ संठाण भेया. वणाय गंध रस फासा अगु लहु सदअसुहा,
दस विवहा पुगला निरए ॥ २४६ અર્થ–બંધણુ બંધારણ. ગઈ. ગતિ. સંઠાણું આકાર. લેયા ભેદાય. વણાય૦ વર્ણ, ગંધ, સુગંધ રસ પર ફસા ફરસ. અગુરુલહુ હળવા ભારેપણું સદર શબ્દ. અસુહા અશુભ. દસવિવાહાટ દશ પ્રકા૨નલ પુદગલ. નરએ નારકીના જીને..