________________
શ્રી જન જ્ઞાન ગીતા. (૯) મોક્ષતત્વ-તે જીવ સર્વ કર્મે કરી મુકત
થાય તે.
नाणंच दंसणंचव, चरितंच तवोतहा; वीरियं उवओगोय,
एयं जीवस्स लक्खणं. ॥ ३ ॥ અર્થ-નાણું જ્ઞાન પ, ચ૦ વળી દં૦ દર્શન ૪, છે. પુરણે ચટ ચારિત્ર ૫ ત૨ તેમજ, વિ. વિર્ય, ઉ૦ ઉપગ એ. એ, જી જીવનું લ૦ લક્ષણ,
ભાવાર્થ-જ્ઞાન પાંચ પ્રકારનું છે. મતિ, શ્રત, અવધિ, મનપર્યાવ અને કેવળજ્ઞાન. અજ્ઞાનના ત્રણ પ્રકાર મતિ. શ્રત અને વિભગ અજ્ઞાન. જ્ઞાને કરી જાણે દર્શન ચાર પ્રકારનું છે. ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન (નાક, જીભ, કાન ને ત્વચાથી જાણવામાં આવે તે) અવધિ દર્શન અને કેવળ દર્શન. ચારિત્ર ચાર પ્રકારનું સમકિત. મિથ્યાત્વ, સમે મિથ્યાત્વ અને ચરિતા ચારિત્ર, ચરિતા ચરિત્ર તે શ્રાવકનું અચારિત્ર તે અવૃતિ અપચખાણીને ચારિત્રને અચારિત્રને ચરિતા ચારિત્ર તે સિદ્ધ એ ચાર ભેટે જીવ