________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
વર્તે તેને પાપતત્વ જાણાએ. (અઢાર પાપસ્થાનક સેવ્યા થકી
( ૬ : આશ્રવ તા–અવૃત અપચ ખાણે કરી વિષય સુખને ભેગવે જેથી આત્મારૂપી તળાવમાં પાંચ ઈદ્રિરૂપ ગરનાળે કરી કર્મરૂપી જળ ચાલ્યું આવે તેને જે ન રેકે તે જીવ કર્મ બાંધે, એ આશ્રવતત્વ જાણવું.
(૭ ) સંવર તત્વ–જીવ વૃત્ત, પચખાણે કરી નવાં કર્મ આવવા દે નહિ તેને સંવર કહે છે. અર્થાત્ આશ્રવ તત્વથી ઉલટા માર્ગે વર્તે તેને સંવર તત્વ કહીએ. એટલે સમભાવી થાય.
(૮) નિજરા–જીવ શુભ અને અશુભ પુદગળને ખપાવી કર્મ રહિત થાય તેને નિજા કહીએ તેના બાર ભેદ-અણસણ, ઉદરી, વૃતિસંક્ષેપ, (વૃતિ પાછી વાળવી તે) રસ પરિત્યાગ, કાય કલેશ, તે (એક આસને બેસવું તે) ઈદ્રિ પડી સલેણતા (તે ઈદ્રિ ઉપર કાબુ મેળવવું તે) પ્રાયછીત, (તે ગુરૂ પ્રમુખે પિતાના કરેલા દોષને પસ્તાવો કર ) વિનય, વયાવચ, સઝાય ધ્યાન, કાત્સર્ગ એ બાર પ્રકારે તપ કરીને કમને ક્ષય કરવું.