SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ભાવા—જે ખરા માર્ગે ધર્મને વિરાધતા આ સંસારમાં કોઇ ખાટી મતીવાળા અવળે માર્ગે ધર્મીમાં જતા તે ત્યાં નરકાદિકમાં છેદ્યન ભેદનનાં દુઃખ પામે છે. જેમ કોઇ જન્માંધ પુરૂષ છીદ્રાળી નાવમાં જઇ એસે ને સમુદ્ર તરવાની ઇચ્છા કરે; પણ અતરિયાળ વચ્ચેજ બુડે તેમ શુદ્ધ મા જે ધમ અહિંસા સ જમને તપના તેને ઠંડી હિંસામાં પ્રવતે તે સસાર રૂપ સમુદ્ર તરી નજ શકે. એટલે જન્મ મરણના ફેરામાં પડે, ( સૂ. અ. ૧૧ ગા ૨૯-૩૦ ) ૨૨૦-૨૨૧. ૨૦ एवंतु समणाएंगे, મચ્છ ટ્વિટી બળારિયા सोयं कसिण मावन्न, आगे तारो महभयं ।। २२२ एवंतु समणाएंगे, मिच्छ दिठी अणारिया संसार पार कंखी ते, संसारं अणुपरियर्हति । २२३
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy