________________
( ૪ ) એક પ્રસંગે સચ્ચારિત્પન્ન, સર્વ ગુણ અખંડ બ્રહ્મચારી વિદ્વાન મુનીશ્રી ઈશ્વરલાલજી સ્વામીને છગનલાલ
ને સમાગમ થશે. તેઓએ તેમના અંતઃકરણમાં ધર્મ રસ સારી રીતે રે, જેના પરિણામે તેમને દીક્ષા લેવાને ભાવ થયે પરંતુ કુદરતી નિયમ એવો છે કે મહાન કાર્યમાં હંમેશા ઘણું જ વિશ્ન નડે છે. દીક્ષીત થવા માટે તેમના સગાવ્હાલા ભાઈ ભત્રીજા વિગેરેના મનને ચતું નહિ પરંતુ જ્યારે તેઓશ્રીને આ વાતની ખબર પડી કે તુરત જ તેઓ ત્યાંથી નજદીક આવેલું ગુર્જર નરેશની રાજ્યધાનીનું શહેર વડેદરા છે ત્યાં આવી રહ્યા. છેવટે સગાવ્હાલા સર્વે ને તેમના મનની ખાત્રી થઈ એટલે તેમને રજા આપી અને સં. ૧૯૭૨ના પેટ શુકલપક્ષ ચેથના પુનીત દિવસે સંસારને સઘળે છે જે તેમના વડીલ બંધુના દીકરા નેમચંદભાઈ મોહલ્લાલ ઉપર નાખી પિતે મુનીશ્રી ઈશ્વરલાલજીના સ્વહસ્તે દીક્ષીત થયા. સંસાર પક્ષમાં તેમણે કોઈ સારા શિક્ષકની મારફત શાસ્ત્ર વિગેરેનું સારૂ જ્ઞાન મેળવ્યું હતું. તેમની યાદગીરી અર્થે ગામના લકોએ તથા બાવળીઆ ગામના ખેડુભાઈને સર્વ ગામવાસીઓએ તેમના દીક્ષીત થવાના પુનીત દિવસે પાખી પાળી કઈ જાતનું કામકાજ નહિ કરવું, બળદ વિગેરે સર્વે તેને વિશ્રાન્તિ આપવી એવો ઠરાવ કર્યો જે અદ્યાપિ પર્યત પળાય છે. મુનીશ્રીએ પિતાના કુટુંબીઓને ઉપદેશ આપી તેઓના મકાનમાં ઉપાશ્રય