________________
૧૪૦
શ્રી જૈન જ્ઞાન ગીતા.
ભાવાર્થ –કાયને વિષે સારી પેઠે યતન રાખનાર, ચારીત્રના ચઢતા પરણામ રાખવામાં ઉદ્યમવંત જ્ઞાનિસાધુ ભાષાના દેષને અને ગુણને જાણીને તે દુષ્ટ ભાષા સદાય વજે. અને પરિણામે હિતકારી અને મધુર હોય તેવીજ ભાષા બેલે. આથી તેને કર્મ બંધન ન થાય. પણ આરાધીક થઈ સદ્દગતીએ જાય (દ. અ. ૭ ગા. પ૬) ૧૫૦
सयंसमेच्चा अदुवा विसोचा, भासेझ धम्मं हिययं पयाणं; जे गरहिया सणियाणपभोगा, णताणि सेवंति सुधार धम्मा ॥ १५१ અર્થ–સર્યાસમેચ્ચાપિતાની મેળે જાતિ સ્મરણાદિ જ્ઞાનેકરી જાણીને. અદુવાઅથવા વિચા, જ્ઞાનિની પાસે સાંભળીને. ભાસેઝર કહે. ધમ્મક ધમને હિયયં હિતકારી. પયાણુંત્રસ
સ્થાવર જીને. જે. જે. ગરહિયા, નિંદનીક (મીથ્યાત્વ, અવિરતિ, પ્રમાદાદિક અગર માંસ મદિર વિગેરે) સયિશાણુ નિયાણા સહીત. પગાટ પ્રગ. તાણિ સેવંતિ. તે ન સે. સુધીર સારા દઢ, ધમ્મા ધર્મને વિષે.