________________
શી જન જ્ઞાન ગીતા.
૧૨૯
ભીખારી, દુર્ભાગી એવા ટુંકારાના શબ્દો પણ પ્રજ્ઞાવાન સાધુ ઉચ્ચારે નહિ અથાત્ તુકાર શબ્દથી કોઈ પ્રત્યે ભાષણ કરે નહિ યા કોઈને બોલાવે નહિ. કેઇને મોટું લાગે તેના મર્મ ઉઘાડા થાય એવાં વચન બોલવાં નહિ. તેમજ મોટા પુરૂષે બોલતા હોય ત્યાં પણ વગર પુછે વચમાં બોલવું નહિ. (સુ. અ. ૯ ગા. ર૭ દ. અ. ૯ ગા. ૧૪) ૧૪૮-૧૪૯
માણા રોગો અનાનસ, तीसे अदुढे परिवज्ज ए सया; छम संजए सामणिए सयाजए, वइज्ज बुद्धे हि अमाणु लोमिअं ।। १५० અર્થ– ભાસાઈભાષાના. દસેક દોષને. અ. વળી. ગુણે ગુણને. જાણીઆ, જાણીને તીસે તે દફે દુષ્ટ. પરિવજજએ ત્યાગ કરે. સયા, સદા.સુ. પટકાયને વિષે. સંજયે સારી પેઠે યતના રાખનાર. સામણીએ. શ્રમણભાવમાં, ચારીત્રના ચઢતા પરણામ રાખવામાં. સયા, સદા. જએ. ઉદ્યમવંત વઈજ બેલે. બુદ્ધ જ્ઞાની. હિઅમાણુલોમીઅંતે હિતકારી, અને મધુર (છકાયના જીવોને સાચવીને–ચાલનાર)