________________
१२४
श्री
ज्ञान .
नवि मुण्डिएण समणो, ओं कारेण न बम्भणो न मुणो रण्ण वासेणं, कुसचीरेण तावसो ॥ १३३ - समयाए समणो होइ, बम्भचेरेण बम्भणो नाणेण उमुणी होइ, तवेण होइ तावसो ॥१३४ कम्मुणा बम्भणो होइ, कम्मुणा होइ खत्तिओ वइसो कम्मुणा होइ,
सुद्दो हवइ कम्मुणा ॥ १३५ અર્થ–પસુબન્ધાટ પશુના વધના હેતુએ. સવવેયા સર્વ વેદ ય વળી જફંયાગને વિષે. પાવ પાપ કમ્મુણા કર્માના હેતુ છે. નવે નહિ તે તે તાયન્તિ તારણહાર દુલિં - બેટા આચારવંત કમ્માણિ પાપકર્મ. બલવતિહ૦ સમર્થ છે. નવિ. નહિ મુર્ડિએણ૦ મસ્તિક મુંડવે કરી. સમણ૦ સાધુ