________________
શ્રી જૈન જ્ઞાન ગીતા,
વિષે. તં તેને વયં અમે ખૂમ કહેવા, કહીએ, માહણું બ્રાહ્મણ, આલેલુયં લાલપી નહિ. મુહાજીવી૰ ધર્મ આજીવીકા એ જીવ છે તે. અણુગાર સાધુ, આગાર ન રાખે તે, અકિચન-દ્રવ્યરહિત. અસ’સત્ત પરિચયરહિત ગિહત્થસ્॰ ગ્રહસ્થને વિષે. ત॰ તેને.
૧૨૩
ભાવાઃ—જેમ કમળ પાણીમાં ઉત્પન્ન થાય છે પણ પાણીથી ખરડાય નહિ તેમ જે પાંચ ઇદ્રીએના કામ ભાગને વિષે ખરડાય નહિ તેને હું બ્રાહ્મણ કહું છું, જે ખાવામાં દુગ્ધ નહિ; ફકત ધમ કરણી માટેજ આપે તેને આહાર લેનાર, આગાર વિનાના, દ્રવ્યરહિત, ગૃહસ્થના સબંધથી રહિત, તેવાને જ હું બ્રાહ્મણ કહું છું. આ પ્રમાણે જયઘાષ મુની વિજયઘાષ બ્રાહ્મણ પ્રત્યે કહે છે. (ઉ, અ. ૨૫ ગા. ૨૭-૨૮)
૧૩૦-૧૩૧
पसुबन्धा सव्ववेगाय,
जट्टं चपात्र कम्मुणा,
नतं तायन्ति दुस्सील, कम्माण बलवन्ति ॥ १३२