________________
૧૦૩
શ્રી જૈન જ્ઞાન ગીતા.
एमेव इत्थी निलयस्स मज्झ न बम्मयारिस्स खमो निवासो ॥ ११७
અથઃ—જહા૰ જેમ મિરાલા વસહસ્સ૰ ખીલાડાના વસવાના સ્થાનકને. મૂલે સમીપે, પાસે. મૂસગાણું ઉદરને વસહી. વસવાને. પસત્થા॰ સારી નહિ. ખરાબ. એમેવ॰ એ પ્રમાણે. એ ૠાંતે ઇત્થી સીના નિલયમ્સ રહેવાનાં ઘર મ‰૦ માંડે. ન૦ નહિ ખમ્ભયારિસ॰ બ્રહ્મચારીને. ખમા ભલે, સુખ, નિવાસા રહેઠાણુ, રહેવાનું સ્થાન.
ભાવાથઃ—જેમ બિલાડાના વસવાના સ્થાનક પાસે ઉંદરને રહેવું સહીસલામત નહિ તેમ સ્ક્રીના રહેવાના ઘરમાંહે બ્રહ્મચારીને રહેવું યુક્ત-ભલું સલા મત નહિ. કેમકે જેમ ખીલાડાથી ઉંદરના નાશ થાય તેમ એકાંત સ્ત્રીસંગથી પ્રાચયના ભંગ થાય. અગ્નિ આગળ ધૃતપાત્ર મુકયું હોય તે તેમાંનું ઘી પીગળ્યા સિવાય રહે નહિ તેવીજ રીતે અગ્નિરૂપી શ્રીનું સ્થાનક હોય ત્યાં શ્રી રૂપી બ્રહ્મચય` અખ રહે નહિ. અર્થાત્ ખ`ીત થાય. ( ઈ. સ. ૩૨ ગા. ૧૩) ૧૧૭