SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. બેલને સાધુ પુરૂષે ત્યાગ કરે એજ ઉત્તમ છે. (ઉ. અ. ૧૬ ગા. ૧૩–૧૪) ૧૧૪-૧૧૫, दिव्य माणुस तेरिच्छे जोन सेवइ मेहुणं मणसा काय वक्केणं तं वयं बूम माहणं ॥ ११६ અર્થ –દિવ૦ દેવ માણસ. મનુષ્ય તેરિચ્છ તિર્યંચ સંબંધી જે જે નવ નહિ સેવઈ. સર્વે મેહણું૦મથુન મણસા મનવડે કાય કાયા વકેણું વચન તંત્ર તેને વયં- અમે બૂમ કહીએ. માહણું બ્રાહ્મણ. ભાવાર્થ-દેવ, મનુષ્ય અને તિર્યંચ સાથે મન વચન અને કાયા એ કરી જે મૈથુન ન સેવે તેને હું બ્રાહ્મણ કહું છું. મતલબ કે સર્વથા મન, વચન અને કાયાથી જે બ્રહ્મચર્ય પાળે છે તે જ બ્રાહ્મણ સાધુ કે બ્રહ્મચારી કહેવાય છે. એમ જયઘોષ મુની વિજયઘોષ પ્રત્યે કહે છે. ૧૧૬. जहा बिराला वसहस्स मूले.. नमसगाणं वसही पसत्था
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy