________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
કરી ક્રોધાદીક આત્માને જીતીને મેાક્ષનાં સુખ પામે. પાંચ ઇંદ્રિ મિથ્યાત્વ, અવૃત, ક્રોધ, માન, માયા, તેમજ લેાભ એવા દુરાચારી આત્મનિ જીતવા બહુજ દુકકર છે. તેથી તેવા આત્માને જેણે જીત્યે તેણે સ જીત્યું. મતલબ કે મન કમજે રાખવુ બહુજ કઠણુ છે તે જેણે કખજે કર્યુ તેણે સરવે જીત્યાં એમ સમજવું. ( ઊ. નમીરાજ રૂષીને ઇંદ્ર ઢગાવવા આવ્યા હતા પણ કોઈ રીતે તે ડગ્યા નહિ તા છેવટે માક્ષ પહેાંચ્યા. ) ( ઉ. અ. ૯ ગા. ૩૪ થી ૩૬ ) ૧૦૮ થી ૧૧૦.
अप्पा अरिहोइ अण वठियस्स,
अप्पा जसा सीलमउ नरस्स
૧૦૦
अप्ना दुरप्पा अण वठियस्स,
अप्पा जियप्पा सरण गहय ।। ११५ ॥ અથ—અપ્પા આત્મા અરિ દુશ્મન હાઈહાય અણુવયિરસ॰ અસ્થીર ચીત્તવાળા તે ધમ થી ડગે. જસા૦ જશવાળા સીલ॰ ભલેા આચાર મ મૃદુ જીણવાળા નરસ૦ મનુષ્ય દુપ્પા ખાટા આત્મા જીયા॰ આત્માને જેણે જીત્યા. સરણ ગૃહય૰ શરણ ગ્રહે.