________________
શ્રી જૈન જ્ઞાન ગીતા. દુજજએદેહીલે, કઠણ છણે જીતે એનં. એક છણેજ જીતે અપાયું. આત્માને એસ. એ આત્માને જીતનારે સે. તેનાથી. પરમ ઉત્કૃષ્ટ જાઓ. જયવંત. અષાણુમેવત્ર આત્માનીજ સાથે જુઝાહિ૦ યુદ્ધ કરે કિં. કેમ, શા માટે, તે તે
ઝેણ૦ સુધે બઝઓ૦ બાહેર અપાયું જ્ઞાનરૂપ આત્માને જઈ ત્તા છતી સુહમા સુખને એહએ. પામે પંચિન્દિયાણિ પાંચ ઇંદ્રીઓને. તહેવા તેમજ કેહં. કોધને માણું માનને માયં માયાને લેહં લેભને દુજજયં૦ દુર્લભ એવં એમ અ૫ાણું આત્માને સવં૦ સઘળુ મિથ્યાતાદીક અપે. આત્માને જીએછતે જયં, જીત્યું.
ભાવાર્થ –-નમી રાજા શકેન્દ્ર પ્રત્યે કહે છે કે દશલાખ સુભટને સંગ્રામમાં જીતવા દહીલા છે. તે પણ એક વાસુદેવ જીતે છે તેથી પણ ઉત્કૃષ્ટ જયવંત જે પિતાના આત્માને જીવે છે તેને જાણ કેમકે આપા ને જીત બહુજ દુષ્કર છે, જે પિતાના આત્મા સાથે યુદ્ધ કરે છે તેને બહાર યુદ્ધ કરવાની શી જરૂર? કેમકે જ્ઞાનરૂપ આત્માએ