________________
ત્રા જૈન જ્ઞાન ગીતા. કરનાર, ભુંડા આચારે રહેનાર અને સારા આચારે રહેનાર તે આ આત્મા છે. ગળાને છેદનાર દુશ્મન જે અનર્થ ન કરે તે ભુંડા આચારને ધણી આપણે આત્મા કરે છે. તેથી તે દયાવિનાને મરણના મુખે પહેઓ તે વારે પશ્ચાતાપ કરશે. મતલબ કે આત્માજ સર્વ સુખ, દુઃખ, પુણ્યને પાપ, સારૂ, ખેટુ વિગેરે કરે છે માટે આત્માને સારા રસ્તે ચલાવ જેથી આ ભવને પરભવમાં સુખ મળે (ઉ. અ૦ ૨૦ ગા, ૩૬-૩૭-૪૮) ૧૦૪-૧૦૫-૧૦૬.
एगप्प आनिए सतू फसायाइन्दियाणिय ते जिणित्ता जहानायं,
विहरामि अहं मुणी ॥ १०७ અર્થ-એ ગ૫૦ એક આત્મા. અજીએ અણુછે. સત્ શત્રુ છે કસાયા કષાય. ઇન્દિયાણું પાંચને કષાયાદિક ઈન્દ્રિ છરિતા છતી જહાજેમ નાયં, ન્યાય વિહરામિડ વિચરૂ છું અહં. હું મુણી મુની.
ભાવાર્થ-ૌતમસ્વામી કેશીસ્વામી પ્રત્યે કહે છે કે મનની દુષ્ટ પ્રવૃત્તિ રૂપ એક આત્મા અણછ