________________
૯૨
શ્રી જૈન જ્ઞાન ગીતા.
ભાવાર્થ –હે રાજા! તેનું ઉપાર્જન કરેલું દ્રવ્ય તેના અવસાન પછી બીજા ભેગવે વળી ધણીથી રક્ષણ કરાયેલી રહી તેના અલંકારે પહેરી અંતરંગ પ્રીતિ અને હેત સહીત અને પુરૂષ સાથે ક્રિીડા કરે એટલે કામ ભેગ ભેગવે, તે પુરૂષે જે શુભાશુભ કમ કીધાં તે કમ સહિત પરભવને વિષે તે પુરૂષ જાય. (ઉ. અ ૧૮ ગા. ૧૬-૧૭ ) ૯૮-૯૯
माणुसत्ते असारम्मि, वाहि रोगाण आलए जरामरण पत्थम्मि खणंपि न रमामहं ।' १०० जरामरण कन्तार चाउरन्ते भयागरे मये सोढाणि भिमाणि
जम्माणि मरणाणिय ॥ १०१ અર્થા–માણસત્તા માણસપણને વિષે. અસારશ્મિ, અસાર વાહીવ્યાધી ગાણ રેગનું આલએ ઘર જરા ઘરડપણ. મરણ મરણ. ઘસ્થગ્નિવ ગ્રહ્યું છે. ખણું૦ ક્ષણ અપિ. વળી.