________________
શ્રી જન જ્ઞાન ગીતા.
જતો થકે સુખી હોય. અપૂ૦ અલ્પ કમેન્ટ કર્મ અવેય અશાતા વેદની રીત.
ભાવાથ–જેમ કેઈ પુરૂષ મોટા પંથને અંગીકાર કરીને ભાથા વિના જાય ને સુધા અને તૃષાના દુખે પીડાય તેમ ધર્મ ન કરવાથી જે પરભવને વિષે જાય તે વ્યાધીને રોગના દુખથી પીડાય તેજ પ્રમાણે જે કઈ પુરૂષ મેટા પંથને અંગીકાર કરીને ભાતસહીત જાય, તે ક્ષુધા અને તૃષાના દુઃખથી મુક્ત થઈ સુખી થાય. તેવી રીતે જે જીવ ધર્મ કરીને પરભવને વિષે જાય તે અસાતા વેદની કમરહિત અલ્પ કમી સુખી થાય (મરૂદેવી માતાની પેર) (ઉ. અ. ૧૯ ગા. ૧૯ થી ૨૨) ૮૩ થી ૮૬
इति श्री बोध प्रकरण संपूर्ण.