________________
૪
શ્રી ઉપદેશ સાગર.
લાભ સવમાં પાપ સમજીને તેના પચ્ચખાણ કરવા, અને ત્યારેજ જીતેન્દ્રિય અને સાચા યજ્ઞ કરવાવાળા કહેવાશે. ૪૧
અથ:-સુ॰ લલી પેરે સઘર્યો છે. આશ્રવ જેણે, ૫‘૦ પાંચ સવરે કરી ઈ આ મનુષ્ય લાકને વિષે, જી॰ અસજમ જીવીત બ્યને, અણુવાંછતાં થકા, વ॰ મમતાભાવને અણુકવે કરી વાસરાવી છે કાયા જેણે, સુ॰ મન જોગે કરી પવિત્ર શ્રુષા અણુકરવે કરી તન્મ્યા છે તેઢુ જેણે એવા સાધુ તે, મ૰ મેટા યજ્ઞના કરવાવાળા જાણવા, ૪૨
मूल - सुसंवुडो पञ्चहि संवेरहि, इह जीवियं अणवकङ्क्षमाणो । वोसटुकाओ सुइचत्तदेहो, મહાનય નયતિ નહિટ્ટ ॥ ૪૨ ॥
ભાવાથ:---હું બ્રાહ્મણા ! પાંચ આશ્રવને રૂધનાર એટલે સવરે કરી સહિત, કમને આવવાના દ્વાર બંધ કરે, તેજ કમના ક્ષય કરી શકે છે. આ લેાકમાં દસ પ્રકારના જીવતર કહ્યાં છેઃ૧. જ્ઞાન જીવતર, ૨. સયમ જીવતર, ૩. જશ જીવતર, ૪. કીતિ જીવતર, વગેરે જીવતરમાંથી અસ’જમ જીવતર એટલે દુષ્ટ પ્રણામ રૂપ જીવતરની અણુવાંચ્છના કરતા થકા, સવથા પ્રકારે શરીરની શાશા ત્યજે, અને મમત્વ ભાવ છેડી દે ત્યારે ક્રમ શત્રુના નાશ થાય છે, એમ તત્ત્વજ્ઞાનીઓનુ* કહેવુ' છે. ૪૨
ાથ :--૩૦ તમારે અગ્નિ કાણુ, કે તમારે અગ્નિનું સ્થાનક કર્યું, કે તમારે ચાટવા કાણુ, કિ॰ વળી તમારે ગાર સ ંધુકણુ કાણુ, એ ઈંધણ તે તમારું કાણુ, સં॰ તમારે શાંતી પાઠ કાણુ, ૩૦ તમારે હામમાં હામવાનું શું. ૪૩ मूल--के ते जोड़ केय ते जोइठाणे, काते सुया कं च ते कारिसङ्ग ।