________________
અથ શ્રી હરીશી મુનિનું ચરિત્ર.
૬a કરણીથી તમારે આત્મા પવિત્ર થશે. નહિ તે સંસારને પાર પામશે નહિ. ૩૯
અર્થ –ક. હે સાધુ અમે કેમ ચાલીએ, વ૦ અમે કેમ યજ્ઞ કરીએ, પાઠ અમે પાપકર્મને કેમ ટાળીએ, અત્ર તે અમને કહે, સં. હે સંજતિ, જ૦ યક્ષના પૂજનિક, કટ કેવી રીતે ભલે યજ્ઞ તીર્થંકરે કહો છે. ૪૦ मूल-कहंचरे भिक्खु वयं जयामो,
पावाइ कम्माइ पुणोल्लयामों। अक्खाहि नो संजय जक्खपूइया, कहं सुजटुं कुसला वयन्ति ॥ ४० ॥
ભાવાર્થ –બ્રાહ્મણે કહ્યું કે, હે પ્રભુ! અમે કેવી રીતે વતિએ, અને કેવી રીતે યજ્ઞ કરીએ કે જેથી પરભવે, અમે કીધેલા કર્મથી દૂર થઈએ તે સમજાવે, અને તે દેવના પુજનીક! આપના ઈષ્ટદેવ ખરેખર યજ્ઞ કેને કહે છે, તે યથાર્થ રીતે કહે, ૪૦
અથ:–૭૦ છકાય જીવની દયા પાળવાથી, મામૃષા અદત્તને અણસેવતા થકાં, ૫૦ પરિગ્રહ સ્ત્રી, મારુ માન માયાને એ. એ પૂર્વે કહ્યાં તેને, ૫૦ માઠાં જાણી પચ્ચખીને પ્રવર્તે, ચ૦ ઈદ્રિ દમતે થક. ૪૧ मूल-छजीवकाए असमारभन्ता,
मोसं अदत्तं च असेवमाणा । परिग्गहं इथिओ माण मायं, પૂર્વ પત્રિાય વનિત હતા ? |
ભાવાર્થ: હવે હરીકેશી મુનિ કર્મક્ષય સંબધી કહે છે કે, હે બ્રાહ્મણે! છકાય જીવનું રક્ષણ કરવું, અને જીવહિંસા, ભાઠ, ચોરી, પરિગ્રહ અણુકરતા થકા, કોધ, માન, માયા અને