________________
શ્રી ઉપદેશ સાગર.
૨૪૦
પ્રાપ્તિ થાય. રાહુ-કેતુથી સ્વરૂપ ભયંકર હાય. આઠમા ઘરમાં સૂર્ય હોય તા ગુદા રાગ, ડાબા પગમાં સૂર્યના પૂર્વોક્ત ચિન્હ હાય, માઁગળથી ઉ ંચેથી પડવાની ધાત હાય.
જેના પગમાં વધારે વાળ હાય તેના આર્ડમા ધરમાં શતી અથવા પાપ ગ્રહ હાય, ગુરૂથી અંગ જા ું ખુષથી સારૂ. શુક્રથી વિષ્ફોટકાદિક ગુમડા થાય. શનીથી ડાબા પગમાં કાંઈક વાગેલું હાય, જેના નત્રમા ઘરમાં ગુરૂ હોય તે ભજનમાં આનંદ માનનારા અથવા કાંઇક સ્વરૂપવાન હેય. શુક્રથી મંદભાગી, જો શુક્ર સ્વરાશીના હૅાય અથવા સામ્ય રાશીને! હાય તા વડભાગી; પરંતુ અવાજ તીણા અને મત સાંકડું હાય, રવોથો ક્રોધી, આંખા તીક્ષણુ, મંગળયો દુસ અને મૂર્ખ, આંખેામાં લાલ દ્વારા, ખભાપર વિષ્ફોટકના ચિન્હ, શનીથી ડાબા કપાળ ઉપર તલનું ચિન્હ હોય,
જેના દસમા ધરમાં રવી હાય તેા ડાખા પડખે વિષ્ફોટક અથવા અગ્નિનું ચિન્હ હાય. જો સુર્ય પાપાક્રાંત હાય તેા પીતાનું સુખ આપું મધ્યમ શુધ્નિ ચંદ્રમાં હાય તા ભાગ્ય સારૂં પણ જો પાપાક્રાંત હાય તા પીતાનું સુખ ખરાબ, મંગળથી રાજ્યમાં માન, ડાખે પડખે નીશાની વધારે હાય. પીઠ ઉપર નીશાની ઘેાડી, મંગળનો દ્રષ્ટિ પેપર પડે છે. જીવ, ગુરૂ, શુક્રથી કુળ સારૂં' પણ કાંઈંક ભાગ્યહીનતા ગુરૂથી થાય છે. શનીથી ડાબે પડખે તલ અને શની સ્વગ્રહો હાય તા ભેંસાના ધંધાથી આજીવીકા ચલાવે.
**
જેના અગીયારમા ઘરમાં સૂર્ય હોય તે ભુજા પાતળી, ખ'ધ ભુજાથી ઊંચા, હાથ લાંબા, આંગળીઓ પાતળી, નસા દેખાતી ડાય તે મુશ્કેલીથી લાભ મળે. મંગળ હાય તેા લાભ સૂર્યની માફક જાણુવા, ખભે કાંઈક ચાડાનુ ચિન્હ, મુધથી ભુજા પાતળી અને સ્વરૂપવાન શુક્રથી મોટી. ગુથી સારી. શનીથી તલાદિક ચિન્હ આવી રીતે રાહુ-કેતુનું પણ સમજવું.
જેના બારમા ઘરમાં સૂર્ય હોય તેા નેત્રમાં રાગ. સૂર્ય અને રાહુ હાય તા ડાખા નેત્રમાં પુલ હાય. ડામા કાનની અને આંખની નીચે વિ. ફેટકાદિક ચિન્હ હોય. ચન્દ્રથી આંખના રાગ, અને શરીરે શરદીની પીડા રહે. મંગળથી સ્ત્રીનું મૃત્યુ થાય. સ્ત્રી જીવે તેા કશા હાય. આંખતી પાસે વિષ્ફાટકાદિક ચિન્હ, મીથુનને યુધ હોય તેા નેત્ર ચંચળ અને સારા, ગુરૂથી પુષ્ટ અને ભલા. શુક્ર હોય તેા કાન મ્હેરા. સ્વક્ષેત્રીથી કાન ફ્રાટેલા. શનીથી મંદ દિષ્ટ, રાત્રે ડાબી તરફ અંધ. કાન આગળ તલનું ચિન્હ; ડાખી તરફ ચિન્હ ઓછું, વધારે હાય તા રાજના ભય.
સમાસ.