________________
મનુષ્યના શરીરપરથી જન્મપત્રિકામાં પડેલા ગ્રહ જેવા ખામત. ૨૩૯
દ્વારા હાય તા કાળ પડે. ૫૮. જે વર્ષમાં ચૈત્ર, વૈશાખ અને જેઠ માસમાં વરસાદ વરસે; પાષ માસમાં તા પડે અને ચામાસામાં પવન ચાલે તે શ્રાવણ-ભાદરવામાં કુવે પાણી ભરવું પડે. પ. જે વર્ષમાં બહુજ તાપ પડે; શ્રાવણ શુદ પુનમના રાજ શ્રવણુ નક્ષત્ર ન હેાય, અખાત્રીજે રાહીણી ન હેાય અને પોષ વદ અમાસના રાજ મૂળ નક્ષત્ર ન હેાય તા દુકાળ પડે. મનુષ્યના શરીરપરથી જન્મપત્રિકામાં પડેલા ગ્રહ જેવા.
જે માણસના ગાલ ખેડેલા હાય, તેના લગ્નસ્થાનમાં સૂ અથવા મંગળ અવશ્ય હોય. જેતી આખા માટી હાય તેનું લગ્ન વરખ, તુલા, ધન, મીન અને કર્ક એ લગ્નમાંથી કાપણુ લગ્નમાં એનેા જન્મ હાવા જેઇએ; અથવા લગ્નમાં શુક્ર કે ગુરૂ સ્થિત રહેલા હાય, અગર લગ્નને જોતા હાય.
',
જેની નાસીકા ઉંચી, ભમર મેટી હોય, નેત્ર મેટાં, ક્રૂર, પહેાળા અને ધોળાં હાય તા તેને નવમે શુક્ર કહેવા. જેની છાતી પાતળી હાય તેની જન્મકુંડળીમાં ચાથા ધરમાં પાપગ્રહ હાય, વક્ષ:સ્થળ જાડું અથવા પહેાળું હાય તે ચેાથા ધરમાં સૌમ્યગ્રહ હશે; જે સુસ્ત ચિત્ત હાય, શાન્ત સ્વભાવ હાય, બુદ્ધિમંદ હાય અને અવાજ મેટા હાય તા તેને ચેાથેા ગુરૂ હશે; જો બાળપણથી કંગાલ હાય તો તેના અગીયારમા ઘરમાં સૂર્ય હશે. જેના અગીયારમા ધરમાં મંગળ અથવા સૂર્ય હાય તેની ભૂજા પાતળી અને ખભા ઉંચા હાય. જેને શનીલગ્યે હાય તેના માથા ઉપર વાળની ભમરી હાય, કેટલાકને તલ પણુ હાય છે. જો કેવળ તલેજ હાય તા શનીની રાશી લગ્નપર હાવી જોઇએ. જેને ત્રીજો મંગળ હાય તેને ભાઈ ન હાય. જો શની ત્રીજો હાય તા તેને પાછળના ભાઇઓ ન જીવે, અને ૨વી ત્રીજો હાય તા મોટા ભાઈ ન જીવે. ગુરૂ અને મુધથી ભાઈ હાય, શુક્રથી બહેન હાય, રાહતુ મૂળ શનીના જેવું હાય.
જેના પાંચમાં ધરમાં રવી હાય તેના પેટ ઉપર અગ્નિદગ્ધ હાય, મંગળથી વિષ્ફાટાકાદિક અથવા કાઈ પણુ લાંબુ પહેાળું ચાંદુ હાય. શની હાય તા પેટપર તલ હાય, બુધથી ચંચળતા હાય. ગુરૂથી પંડીત હાય. શુક્રથી ગાનારા હાય, રાહુ-કેતુથી કમ્મરમાં દાદર અથવા ગાળાનો બીમારી અને પેટની ખાલ પાતળી હાય. જેના છઠ્ઠા ધરમાં સૂર્ય, મંગળ અને શુક્ર પડયા હોય તેા જમણા-ડામા પગ ટુટેલા હાય, સાતમા ઘરમાં સૂર્ય હાય તા વૃણુ મેટાં અને વ્યભિચારી હોય. મંગળથી ઈંદ્રિમાં બીમારી, બુધ, ગુરૂથી સ્વરૂપવાન, શનીયી ઇંદ્રિપર તલ, અથવા સ્વરૂપવાન સ્ત્રીની