________________
શ્રી આણુંદ શ્રાવકનું ચરિત્ર.
તેમજ તેની સાથે ધનિમિત્તે તેના મેલાવ્યા વિના જરાપણ ખેલવુ નહિ, તેમને તરણ–તારણ માનીને ધ બુદ્ધિએ ચાર પ્રકારના આહાર આપું નહિ, અપાવું નહિ અને આપતાને ભલુ જાણું નહિ, પણ એટલા આગાર કે,
૧૩
૧. રાજાના હુકમથી આપવાની ફરજ પડે તે આપુ. ૨. ન્યાત જાતના કારણને લઇ આપવું પડે તે આપુ. ૩. મળાત્કારથી કાઈના જોર જુલમથી આપવું પડે તે આપું. ૪. દેવના કારણથી આપવુ પડે તે આપુ. ૫. માતાપિતા વડિલની આજ્ઞાથી આપવું પડે તે આપુ. ૬. દુષ્કાળને લઈ પીડાતા, અન્ન વિના ભૂખે મરતા ડાય તેના પર દયાને લઇ આપવું પડે તેા આપુ.
પણ તરણુ તારણ અને ધમબુદ્ધિએ કોઈને આપુ' નહિ, એ છ માખતની છુટ.
વળી હું ભગવાન ! સુગુરુ–પંચમહાવ્રતધારી નિગ્રથાને હુ ધર્મ બુદ્ધિએ અને તરણતારણ મુદ્ધિએ શુદ્ધ નિર્દોષ અન્ન, દ્રાક્ષાદિક ( દશખનું ધાવણ )નું પાણી, સુખડી, સુંઠ, વિંગાદિકુ, વસ્ત્ર—પાત્ર, કાંબળ, રોહણુ, પાટ-પાટલાં, સ્થાનક, પાથર વાનુ, ઔષધ, ચણુ એમ ચાદ પ્રકારનું દાન હું આપુ, બીજાને આપવાના ઉપદેશ કરૂં, અને આપતાને ભલું જાણુ,
એ પ્રમાણે સમકિત ગ્રહણ કર્યું, ત્યારબાદ વ્રત અગિકાર કર્યાં તે નીચે મુજબઃ——
પહેલુ અણુવ્રત-એટલે સાધુથી નાનુ, અને થુલાવે એટલે મોટા જીવ તે એઇંદ્રિ, તેઇ, ચારેન્દ્રિ, અને પચેન્દ્રિ એમને જાણી જોઈને મારવાના પચ્ચખાણુ, તે એ કરણ અને ત્રણગે એટલે મન, વચન અને કાયાએ કરી પાપ કરૂ નહિ, અને મન, વચન, અને કાયાએ કરી ખીજા પાસે પાપ કશવુ' નહિ.
ખીનું વ્રત–તે માટું જાડું વર-કન્યા આશ્રી એટલે જ્ઞાતિ ફેરની કન્યા હોય અને જ્ઞાતિની કહેવી; ગાય-ભેંસ શ્રી એટલે