________________
શ્રી ઉ૫દેશ સાગર.. માર્ગ બતાવનાર થમ મને મળ દુર્લભ છે, માટે હે દયાળુ! કૃપા કરી મને તારે, જે કે હું સર્વથા સંસારનો ત્યાગ કરવાને અશક્ત છું, પરંતુ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શીક્ષાવ્રતરૂપ ગૃહસ્થધમ સમકતપૂર્વક મને અંગિકાર કરાવે. આણંદ ગૃહસ્થના આવા વચન સાંભળી પ્રભુએ કહ્યું કે, હું દેવાનું પ્રિયા દેવતાના વલ્લભ! જેમ તમને સુખ ઉપજે તેમ કરે, ધર્મના કાર્યમાં વિદ્ધ ઘણું હોય છે, અને વિચાર બદલાતાં વાર લાગતી નથી. કહ્યું છે કે,
[દેહરે ]. કાલ કરતે આજ કર, આજ કરતે અબ
અવસર વિત્યે જાત હૈ, ફિર કરે કબ.
માટે ધર્મના કામમાં ઢીલ ન કરવી. આવાં પ્રભુનાં વચન સાંભળી આણંદજીએ સમકતપૂર્વક નીચે મુજબ ભાર વ્રત અંગિકાર કર્યો.
હે ભગવાન! આજથી એટલે હું સમજે ત્યારથી મારે પિતાને દેવ તરીક-અઢાર દુષણે રહિત, બાર ગુણ સહિત, ચેત્રીશ અતિશય, કેવળજ્ઞાન, કેવળદર્શન સહિત હોય તેને દેવ કરીને માનવા અને દયા સહિત કેવળ જ્ઞાનીને કહેલે તે ધર્મ કરી માન અને ગુરૂ તે શુદ્ધ સાધુ પંચ મહાવ્રત ધારી, આરંભ પરિગ્રહ રહિત, કચન-કામનીના ત્યાગી એવા સત્તાવીસ ગુણ સહિત હોય તેમને ગુરુ કરીને માનવા. તે સિવાયના કુદેવ એટલે આઠ કર્મ સહિત, જીના ઘાતક, સત્ય શીયળ રહિત એવા અને કુધર્મ એટલે હિંસા સહિત, દયા રહિત, મિથ્યાત્વ જમણાવાળા હોય તે, અને કુગુરુ તે આરંભ પરિગ્રહ સહિત, કંચન કામનીના ભેગી, વિષય કૃષાયથી ભરેલા એવા અન્ય તીથિએને અથવા અન્ય તીથિના ધર્મ, દેવ, સાંક્યારિક સાધુઓ અથવા જૈન ધર્મના પડેલા અથત આચારથી ભ્રષ્ટ થયેલા સા
કે જેઓને મિથ્યાદ્રષ્ટિ લેક તિષનિમિત્ત મંત્રાદિકની લાલચે માને છે, પુજે છે, તેને માર વંદણા નમસકર કર નહિ,