________________
( ૮૩ ) અર્થ –(૬) આ જૈનશાસનને વિષે (જેન ) જે જે (ૌન) ઉપાયે કરીને (૨) જે (શ્રવણ) આશ્રવનો નિરોધ (નિયત) અવશ્ય(રમત) સંભવે છે. (તત્ત) તે તે ઉપાયને (આરતાદરા) જ્ઞાનચક્ષુએ (રિમાન્ય) વિચારીને (વિના!) હે વિનય ! (તરા) નિવૃત્તિ મેળવવાને ઉદ્યમવાળું છે ચિત્ત જેનું એ તું (ગારિયર) આદર કર ૧. - અહીં સંવરના સતાવન ભેદ છે, તે આ પ્રમાણે-સમિતિ ૫, ગુપ્તિ ૩, પરીષહ ૨૨, યતિધર્મ ૧૦, ભાવના ૧૨, ચારિત્ર ૫ (સામાયિક, છેદપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂમસં૫રાય અને યથાખ્યાત). ચેતનને એ ઉપાયેનો આદર કરવામાં આ આગ્રહપૂર્વક ઉપદેશ છે કે આશ્રવનો નિરોધ એ જ સંવર. જે આશ્રવનાં ગરનાળાં ઉઘાડાં પડ્યાં છે તે બારણાં બંધ કરે તે સંવર છે. જે રસ્તે કર્મોનો પ્રવાડ ધેધબંધ ચાલ્યો આવે છે તેની સામે કર્મપ્રવાહનાં બારણું બંધ કરી દે તેવા માગે તે સવર. ૧. संयमेन विषयाविरतत्वे, दर्शनेन वितथाभिनिवेशम् । ध्यानमार्त्तमथ रौद्रमजस्रं, चेतसः स्थिरतया च निरन्ध्याः ॥२॥
અર્થ –તથા (રંજન) સંયમવડે એટલે પ્રવૃત્તિના રોકવાવડે (વિવાવિતત્વે) શબ્દાદિ વિષયને અને હિંસાદિકની વિરતિરહિતપણાને તું રોકી દે, તથા (નેન) તત્ત્વશ્રદ્ધાનરૂપ સમકિતવડે (વિતથfમનિર) ખોટા આગ્રહને તું રેકી . દે, () તથા (માર્જ) નિરંતર (રેતર) ચિત્તની (કરાતથા) સ્થિરતાવડે (ગ) આર્ત (અથ) અને (રૌદ્ર) શૈદ્ર નામના (થા) ધ્યાનને ( નિઃ ) તું રેકી દે. ૨.
સંયમના ૧૭ ભેદ આ પ્રમાણે પાંચ ઇંદ્રિયને નિગ્રહ, પાંચ