________________
( ૬૫ ) ગેયાષ્ટક અશુચિ ભાવના ૬
[ આશાવરી રાગેણ ગીતે ] ( કયા કરું મંદિર ક્યા કરું દમડા, કયા ન જાણું તું ઊડ બેઠેગા ભમરા; જેરી જરી ગયે છોરી દુભાળા, ઊડ ગયે પંખી પડ રહે માળા.ક્યા–એ દેશી) भावय रे वपुरिदमतिमलिनं, विनय ! विबोधय मानसनलिनम् । पावनमनुचिन्तय विभुमेकं, परममहोमयमुदितविवेकम् । भा०१
અર્થ – વિના!) રે ચેતન ! (હું) આ પ્રત્યક્ષ દેખાતું એવું (ઘg ) તારું શરીર (તિનિં ) ઘણું મલિન છે એમ (માદા) વિચાર કર તથા (માનવનસ્કિન ) તારા હૃદયકમળને (વિવો) ઉઘાડ-વિકસિત કર. (પ ) નિર્મળ-શુદ્ધ (વિમું
) જ્ઞાનસ્વરૂપે સર્વવ્યાપી, જાણપણુએ કરીને એક જ (ઉમ હોમ) કેવળ દર્શનરૂપ અતિ પ્રકાશમય અને (વિવિવે) પ્રગટ વિવેકવાળા પિતાના આત્માને (અનુરિત) સર્વ વિભાવને છાંડીને ચિતવ. તારો આત્મસ્વરૂપનું ધ્યાન કર. ૧.
તું તેજોમય છે. એ કેવળદર્શન મહાપ્રકાશમય છે–તેજસ્વી છેઉજજવળ છે અને તને ભેદજ્ઞાન શક્ય છે. તારામાં અત્યારે પણ તારું શું છે અને પર શું છે? તે વિચારવાની શક્તિ છે. એ વિવેક
જ્યાં જાગે ત્યાં ખરે રસ્તે પ્રાયઃ હાથ લાગી જાય છે. વર્તન પહેલાં વિવેક થાય ત્યારે વર્તનમાં આનંદ આવે છે. આવાં આવાં અનેક રત્ન તારામાં ભરેલાં છે અને તું તન્મય છે. તું તારા શરીર સંબંધી વિચાર કરે છે પણ તે તે મળથી ભરેલું અને મહાપ્રયત્ન પણ શુદ્ધ થઈ શકે તેવું નથી. એટલા માટે તારે પોતાને જ વિચાર કર અને તું કે છે તેની ચિંતવના કર. ૧.