________________
( ૧૭ )
પણ જ્યારે એ પંથે પડે ત્યારે કાઇ રડવા બેસતુ નથી, આવજો આવજો કરે છે. એ જ રીતે કુટુબના પરિચય સમજવા. એ સર્વ પોતપોતાનાં કર્મને વશ છે. એમાં કાંઇ બ ંધન કરવા ચેાગ્ય તત્ત્વ નથી. ત્યાગ કરવા લાયક છે. એ સર્વ પરભાવ છે, બાહ્યભાવ છે. એવી રીતે મુસાફરખાના જેવા ઘરમાં આપણે સગાસંબંધી એકઠા થયા છીએ તેમાંથી જેને તેડુ આવે તે રસ્તે પડી જાય છે અને એના કર્મ અને જ્યાં લઇ જાય ત્યાં એ જાય છે. એમાં મમતા શી કરવી ? ૫.
प्रणयविहीने दधदभिंषंगं सहते बहुसंतापम् ।
त्वयि निःप्रणये पुद्गलर्निचये वैहसि मुँघा ममतातापम् || वि० ६
.
અર્થ: પ્રળવિદીને) રાગ રહિત માણસ ઉપર (મિ૧) આસક્તિને ( પત્) ધારણ કરનાર માણસ (વધુસંતા) ઘણા સંતાપને (સદ્દતે ) સહન કરે છે. તેમ ( ચિ) તારે વિષે ( નિઃપ્રયે ) રાગ રહિત એવા ( જુલૢનિષયે ) દેહાદિક પુદ્ગલના સમૂહને વિષે ( મમતાતાર્થ) મારાપણાના રિણામે કરીને ઉપજેલા કને ( મુખ્ય ) ફાગઢ ( વત્તિ ) તુ વહન કરે છે. ૬.
આ સંસારમાં રાગ કે સ્નેહ વિનાના મનુષ્ય ઉપર રાગ કરનાર માણસ જેમ પિરણામે સંતાપને-ખેદ્યને પામે છે તેમ આ તારા પર રાગ વિનાના પુદ્ગલસમૂહ પર રાગ–આસક્તિ કરનાર હે આત્મા ! તું ક્ાગટ મમતાના તાપને વહન કરે છે. જે આપણા પર સ્નેહ ન ધરાવે તેના પર સ્નેહ કરવા શા કામના ? માટે તુ પુદ્ગલ સમૂહરૂપ સર્વ પદાર્થો ઉપરના મમત્વભાવ છેડી દે અને તેનાથી તું જુદે છે-અલગ છે તેવા વિચાર કર. તેમ કરવાથી જ તારી કાર્યસિદ્ધિ છે. ૬.