SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૪ ) સ્વજન વિગેરેને વિષે (1 ) દુર્ગતિથકી ( f) રક્ષણ કરનાર (નિ) પિતાનું (f) શું છે ? અથૉત્ કોઈ નથી. ૧. સ્ત્રી, પુત્ર, ભાઈ, સગા વિગેરેને સ્નેહ સ્વાર્થને લઈને જ છે, તેની તું ખાત્રી કર. તે કઈ પરભવમાં તો રક્ષણ કરે તેમ નથી, પરંતુ આ ભવમાં પણ રક્ષણ કરવા સમર્થ નથી. માત્ર લાંબી નજરે જોતાં પોતાનાં કમે જ પોતાને ભેગવવાનાં છે. તે સંબંધીઓની ખાતર તેં ઉજાગરા ક્યા, ચિતા કરી, આત્મત્યાગ કર્યો અને તેની ખાતર રજે, તેનો ભાગ વહેંચવા સર્વે આવશે, પણ અંતે-મરણ સમયે તારી સાથે કોઈ આવનાર છે ? તારી કરણ કેવી છે તે તું જાણે છે. જ્યાં સુધી આત્મસ્વરૂપ જાણવામાં ન આવે ત્યાં સુધી પરમાત્મ તત્ત્વનો સાચે ખ્યાલ કદી થતો નથી. કારણ કે આત્માનું સ્વરૂપ ન જાણનાર મનુષ્ય આત્મામાં સ્થિતિ કરી શકતા નથી. જ્યાં સુધી દેહ એ પર છે અને દેહી આત્મા તેનાથી જુદે છે, તે ભેદ સમજવામાં ન આવે ત્યાં સુધી મુંઝવણને પાર રહેતા નથી, માટે આને વિચાર કરવો જરૂરનો છે. ૧. येन संहाश्रयसेऽतिविमोहादिर्दैमहमित्यविभेदम् । तदपि शरीरं नियतमधीरं त्यजति भवन्तं धृतखेदम् ॥ वि०॥२॥ અર્થ –હે ચેતન ! (ચેર) જે શરીરની () સાથે (ગતિવિનોદત્) અત્યંત મેહથકી () આ શરીર (૯) હું જ છું (તિ) એ પ્રમાણે (મવિ૬) અભેદપણે (ગાથ રે) તું આશ્રય (સંબંધ) કરે છે એટલે એ પ્રમાણે તું માને છે, (ત ) તે પણ (રાજા) શરીર (નિયતં ) નિચે (અથી) ચંચળ એવું છતું (વૃત ) તને ખેદ પમાડીને (મવરતં) તનેતાર () ત્યાગ કરે છે. ૨. આવા શરીરને વિશ્વાસ કેટલો કરવાનો હોય ? એને પોતાનું માનવાની ભૂલ તો ભારે જબરી સ્કૂલના ગણાય. તારી આખી
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy