________________
( પર ) ભ્રમણ કરતાં (વા) તે (તાર) તે એટલે કહી ન શકાય તેવી (તુષાર) દુઃખરૂપ (વીર્થના ) મહાવિડંબણું (ત્તિ) કેટલી ( ઢાં) નથી સહન કરી ? અર્થાત્ ઘણું સહન કરી છે. (તિર્યાનિપુ) તિર્યંચ અને નરક સંબંધી યોનિને વિષે (મુgડ) વારંવાર (પ્રતિદત ) હણાયો છે, (છિન્ન) છેદાયો છે, (વિમિત્ર.) વિશેષ કરીને ભેદાય છે, (તત્વ) તે (સર્વ) સર્વ ( તુર્વિસિતં) પારકે એટલે પુદ્દગળ સંબંધી દુષ્ટ વિલાસ છે તેને વિકૃત્ય) ભૂલી જઈને (હૃા) હાહા! (તે વેવ)તેને વિષેજ (વચન) રાગ ધરતે તું (કુત્તિ) મેહ પામે છે. (મૂઢ!) તો હે મૂઢ! (તાર) તે વિલાસને (કપરા) સેવતો સતો તું (જં) કેમ ( ૪ ) લાજ પામતો નથી ? ૪.
આવી રીતે તું અનેક વાર છેદાય, ભેદાય અને હણાય તેનું કારણ એક જ છે કે તું પારકામાં વિલાસ કરે છે અને પરવસ્તુમાં આનંદ પામે છે. બહુ નવાઈની વાત તો એ છે કે આટલું તત્ત્વજ્ઞાન તારા જાણવામાં આવ્યા છતાં હજુ પણ તને એમાં જ આનંદ આવે છે. તે વિચાર કર. આ પરભાવની બાળરમત કયાં સુધી કયો કરીશ ? તારા જેવા મુમુક્ષુને આ પરભાવરમણતા ન શોભે. જે કારણે તું કદર્થના સહેતા આવ્યા છે, પાછો તેમાં જ રસ પામે છે, ત્યારે તે ધાર્યું છે શું ? જરા શરમ પણ આવતી નથી? પીડા થાય ત્યારે રડવા બેસે છે. વળી પાછો તેના તરફ જ દેડને જાય છે. આ તે તારી હશિયારી ગણાય કે મૂર્ખાઈ ગણાય ? ૪.
(અનુષ્ક૬) ज्ञानदर्शनचारित्रकेतनां चेतेनां विना । सर्वमन्यद्विनिचित्य यतस्व स्वहिताप्तये ॥५॥