________________
( 23 )
જરૂર શરણુ આપશે, એમ અમે ખૂબ વિચાર કરીને કહીએ છીએ. તમે જૈન ધર્મનુ શરણુ કરશે। તા તેમાં કદી છેતરાશેા નહીં, એ અમે અમારા અનુભવથી કહીએ છીએ. ૧.
तुरगरथेभनरावृतिकलितं दधतं बैलमस्खलितम् ।
"
हरति यँमो नर्रेपतिमपि दीनँ, मैनिक व घुमीनम् । वि १० ||२||
'
અ—( સુરથમનરાવૃત્તિષ્ટિત ) અશ્વો, રથા, હાથીએ અને પાયદળના આવરણુ–સૈન્ય સમૂહવડે યુક્ત અને( ઊહિત) રાકવાને અશકય એવા (૧૦) પરાક્રમને ( ધૃત ) ધારણ કરતા એવા ( નતિપિ) રાજાને પણ ( રીti ) દીન-રાંકની જેમ (ચમઃ ) યમરાજા ( મૈનિ: ) મત્સ્યને ખાનાર કિલકિલ નામના પક્ષી અથવા માટા મત્સ્ય ( ઘુમીને ધ્રુવ ) નાના મત્સ્યને જેમ હરણ કરે છે તેમ (દૂત ) હરણ કરે છે. ર.
સૈન્ય અને દુર્ગાના મધ્યમાં રહેલા ઉમેટા મહારાજાને યમરાજા ગ્રહણ કરીને ચાહ્યા જાય છે, તેને કેઇ પણ છેડાવતુ નથી. કાઇ એની આડા હાથ દઇ શકતું નથી. વિક્રમાદિત્ય, સિદ્ધરાજ, જેવા રાજાએ અને બ્રહ્મદત્ત, સુભૂમ જેવા ચક્ર. વીએ પણ ગયા, મરણુ વખતે તે મેટા રાજાએને પણ શરણુ કાનુ ? રાણીએ રડે, વૈદ હાથ ખ ખેરે, પુષ્કળ દ્રવ્ય વપરાય પણ તે સર્વ નકામું નીવડે છે, તેા તેની પાસે તુ તે કેણુ માત્ર? એવે વખતે એક ધર્મ જ શરણ કરવા લાયક છે. એવા અવસર આવશે ત્યારે ધર્મનુ શરણ કર્યું હશે તેા જ તુ નીરાંતે શ્વાસ લઇ શકીશ આન ંદથી જઇ શકીશ; નહીં તેા વારંવાર પસ્તાવું પડશે. ૨.
प्रविशति वज्रमये यदि सँदने, तृणमर्थं घटयति वदने । તષિ મૈં મુશ્રુતિ હસ્તસમવતી, નિચૌનતીવિનય!૦||શા