________________
(૨૦)
વણુમાં કાંઈ રસ્તા સૂઝતા નથી. પથારીમાં પડ્યો પડ્યો આળેટે છે, એને શરણ આધાર કાના ? કાઇના નથી. ધર્મ જ માત્ર શરણભૂત થાય તેમ છે. એવી જ રીતે સ્વર્ગ ના વૈભવ ભાગવનારા માટા દેવા કે દેવાના ઇંદ્ર પણ જ્યારે મરણ નજીક આવે છે ત્યારે હતાશ થઇ રાંકડા—દીન બની જાય છે. એ વખતે એની અપ્સરાઓ, વિમાના, ઇંદ્રાણીએ કે પિરવાર કેાઇ એને ટેકા આપી શકતુ નથી–રાખી શકતું નથી. એક ધર્મ જ ટેકા આપી શકે છે. ૧.
( સ્વાતાવૃત્તમ્ ) तार्वदेव मदविभ्रममाली, तावदेव गुणगौरवशाली । यौवदक्षमकृतान्तकटाक्षै- नैक्षितो विशेरणो नरेकीटः ॥ २ ॥
અર્થ—( વરાળ ) શરણ રહિત એવા ( નવ્નીટ: ) મનુઅરૂપી કીડા (ચાવત ) જ્યાં સુધી ( અક્ષમતાન્તદાને: ) કાઇને ક્ષમા–માફી ન કરે એવા યમરાજના કટાક્ષવડે (7 ક્ષિતઃ ) જોવાયા ન હાય, ( સાવલ ) ત્યાં સુધી જ તે મનુષ્યરૂપી કીડા (મવિપ્રમાણી ) મદના વિલાસે કરીને શેાભિત હાય છે, અને ( સાવદ્ય ) ત્યાં સુધી જ ( મુળપૌવાહી ) ગુણુના ગારવવડે શાલિત હાય છે. ૨.
એ પાકી ગણતરીવાળા યમરાજ કાઇને છેડે છે ? અને ન છાડે તેા તે વખતે આઠ મા વિગેરે . આડા આવશે ? કુળવાનપણું કાં રહેશે ? તમારા અભિમાના કયાં પાસાશે ? તમારા માનપત્રો શું આડા હાથ દેશે ? જવું છે-મરવું છે એ ચાક્કસ વાત છે અને ધ્યાનમાં રાખવું કે આપણું ગમે તેવુ સ્થાન આપણે માનતા હાઈએ, પણ એ જમરાજ વાંકી આંખે જુએ . તે ઘડીએ એ આપણને ચાળીને ચગદીને ફેંકી દે એવા છે. ૨.