SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૮ ) ચાર પ્રકાર આ પ્રમાણે-૧ વિક્ષિસ, ૨ જાતાયત, ૩ સુશ્લિષ્ટ ને ૪ સુલીનતા. એમાનાં ચેાથા પ્રકારમાં–સુલીનતામાં આત્માના લય આણે-તેમાં એકાગ્ર થાય. ૧. હવે તે ચારે પ્રકારનું સ્વરૂપ કહે છેઃ— વિક્ષિપ્ત તે વિસર ચિત્ત જાણું, જાતાયત ખેંચી આણે રે; પ્રથમ અભ્યાસ એણીપરે હાવે, કિચિત્ આણુ દ જાણે રે. આ ૨ સુશ્લિષ્ટ તે વળગાડયુ· રહેવે, સજ્ઝાય ધ્યાનને ચગે રે; સુલીન તે નિશ્ચળ ચિત્ત રહેવે, પરમાનન્દ ઉપયાગે રે. આ ૩ અ:—વિક્ષિપ્ત તે ચિત્તનુ વિસ સ્થૂળપણું—અસ્થિરપણું, જાતાયત એટલે તેવા વિક્ષિપ્ત ચિત્તને જે ખેચીને સમભાવમાં લાવે. પ્રથમ તેા એ રીતે જ અભ્યાસ થઈ શકે. ચિત્ત ચપળતાથી જ્યાં ત્યાં જાય ને તેને પાછુ ઠેકાણે લાવવામાં આવે. એટલે તે કાંઇક આત્માન દના અનુભવ કરે. સાચા આનંદને જાણે-એળખે. ૨. ત્રીજું સુશ્લિષ્ટ ચિત્ત તે સઝાય ધ્યાનના યેાગમાં-સયાગમાં વળગ્યું જ રહે, તેનાથી મનને છૂટુ પડવા ન દેય. પ્રયત્ન કરીને પણ સંયમયેાગમાં સ્થિર કરે. ચેાથું સુલીન ચિત્ત તે નિશ્ચળ ચિત્ત સમજવુ. તેવું ચિત્ત પરમાન દના ઉપયોગમાં નિશ્ચળ રહે–ચલિત ન થાય. આ ચેાથેા પ્રકાર જ ઉત્તમ છે ને ગ્રાહ્ય છે, પરંતુ તે ક્રમથી પ્રાપ્ત છે. આત્મા પાતાના ખરા સ્વરૂપને સમજી તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે ત્યારે તેને આ ચારે પ્રકારના ચિત્તના અનુભવ થાય, પરંતુ તેનું ધ્યેય ચાક્કસ હાવાથી તે છેલ્લા સુલીન ચિત્તમાં જ લય પામે–તેમાં જ એકતાર બની જાય. ૩.
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy