________________
(૧૬) મલિનતા નથી હોતી. ત્યાં અખંડ શાંતિ અને રાગાદિ પરિણતિ પર પણ કાબૂ હોય છે. જ્યાં સમજણ હોય ત્યાં સાંસારિક ભાવને રજૂ કરનાર રાગાદિક ભાવેની દરમ્યાનગીરી ન જ સંભવે. આ વિશિષ્ટ જ્ઞાન એટલે નિર્મળ શ્રુતજ્ઞાન સમજવું અને તે આત્મવિશિષ્ટ જ્ઞાન સુધી લઈ જઈ છેવટે સંપૂર્ણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવે છે એમ સમજ. દાસીન્ય જાતે જ વિચિત જ્ઞાન છે. એમાં શુદ્ધ, અશુદ્ધ, યથાર્થ, અયથાર્થ, ગ્રાહ્ય, અગ્રાહ્ય, ત્યાજ્ય, અત્યાજ્ય વસ્તુ અથવા ભાવનું વિવેચન હોય છે. વિવેચન જ્ઞાનથી સત્ અસને તફાવત સમજાય છે અને તેથી ચેતન શુદ્ધ માર્ગપ્રાપ્તિ કરે છે. આ સર્વ વાત મનની સ્થિરતા ઉપર છે. ૮.
। इति षोडश माध्यस्थ्य भावना प्रकाशः ।
સાથ પ્રાન્તિઃ
(ાથરવૃઢયમ ) एवं सद्भावनाभिः सुरभितहृदयाः संशयातीतगीतो
नीतस्फीतात्मतत्त्वास्त्वरितमपसरन्मोहनिद्राममत्वाः । गत्वा सत्वाममत्वातिशयमनुपमा चक्रिशक्राधिकानां, सौख्यानां मंक्षु लक्ष्मी परिचितविनयाः स्फारकीर्तिं श्रयन्ते ॥१॥
અર્થ –(પૂર્વ) સોળ પ્રકાશમાં કહ્યા પ્રમાણે (વાવનામિ) સુંદર ભાવનાઓ વડે (કુfમતદુચા) સુગંધી થયેલા હૃદયવાળા પ્રાણીઓ (સંરયાતીતળતીતજ્જતાત્મિતવા) સંશય