SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) ચેતનરૂપ (૬) આ (૩નુvમતીર્થ) ઉપમા ન આપી શકાય એવા તીર્થને (મું) ( ર) તું સ્મરણ કર. તેથી (કાવ!) હે જીવ ! (વિ) ઘણુ કાળ સુધી (અવિનામું) નિરંતર (પુર્વ) આનંદને (સ્ટમ) તું પામીશ. ૭. આવા દાસીન્ય અથવા માધ્યશ્ય તીર્થનું તું સ્મરણ કર, તેને તું યાદ કર, તેનો તુ પાઠ કર. એ નામમાં પણ એટલી પવિત્રતા છે કે એ નામ લેવાથી પણ તને એક જાતની શાંતિ આવી જશે. નિરંતરનું શાશ્વત સુખ પ્રાપ્ત કરાવી આપે એવું આ અનુપમ તીર્થ છે. ચેતન પોતે તીર્થ છે, અનુપમ છે, અંતઃસ્થિત છે, વિશદ પરિણામવાનો છે. એ પણ સત્તાએ પરમાત્મા હોવાથી અને સર્વ પ્રયત્ન એને માટે જ હોવાથી એનું સ્મરણ કરી તદ્ધારા અવિરામ સુખ તારે પ્રાપ્ત કરવાનું છે. એ સર્વ વાત બરાબર બેસતી આવે છે, માટે તે તીર્થને યાદ કર. ૭. परब्रह्मपरिणामनिदानं, स्फुटकेवलविज्ञानं रे । विरचय विनय ! विवेचितज्ञानं, शान्तसुधारसपानं रे।अनु०८॥ અર્થ – વિના!) હે વિનીત આત્મા !પૂર્વે કહેલ ઔદસીન્ય (પરબ્રહ્મપત્તિorrખનિવા) ઉત્કૃષ્ટ નિરંજન શુદ્ધ ચેતન્યરૂપ પરિણામનું કારણ–પરમ સાધન છે, વળી ( વેવિશા) સ્પષ્ટ કેવળ-રાગાદિ પરિણતિ રહિત વિજ્ઞાન-વિશિષ્ટ જ્ઞાન છે, ( વિવિજ્ઞાન ) યથાર્થ, અયથાર્થ, અને શુદ્ધ, અશુદ્ધપણે નિર્ધારીને પૃથક્કરણ કરેલું છે તેવા (રાજસકુધારવા ) સોળ પ્રકાશવડે દેખાડેલા જ્ઞાનના પરિણામરૂપ શાંતસુધારસના પાનને હે જીવ! (વિવા ) નિરંતર તું કર. ૮. આ ઉદાસીનતા સ્પષ્ટ કેવળ વિશિષ્ટ જ્ઞાન છે. વિશિષ્ટ જ્ઞાનમાં
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy