________________
(૧૮૧ ) અર્થ –( ) જે કુગુરુ (મતિમજું) મંદ બુદ્ધિવાળા પ્રાણને (મતિ ) સંસારચક્રમાં ભમાડે છે તે (કવિ ) સ્વપર હિતાહિતને નહીં જાણનાર () ગુરુ (ાિળા) ત્યાગ કરવા લાયક છે-તેના મુખથી ધર્મશાસ્ત્ર સાંભળવું નહીં. (સુપુત્ર ) સદ્દગુરુનો ઉપદેશ (ર ) એક વાર પણ (રવીત) પીધો થક-સાંભળે થકે (પરમાનન્દુ) મેક્ષસુખને (9થતિ) વિસ્તારે છે–સંસારથી તારે છે. ૩.
ગુરુની પસંદગીમાં ડહાપણ રાખવાની જરૂર છે. દરેક બાબત ગ્રંથમાં લખેલી હોતી નથી. તે સાંપ્રદાયિક જ્ઞાની ગુરુ વિના જાણી શકાય નહીં, પરંતુ કષાયવાળા અને મનોવિકારને વશ થનારા ગુરુ મળી જાય તે માગને વિષમ કરી દે છે. તેથી ખૂબ વિચક્ષણતા વાપરી ગુરુની પસંદગી કરવી જોઈએ. આવા સદ્દગુરુ પાસેથી એક વચન પણ બરાબર લક્ષ્મપૂર્વક સાંભળ્યું હોય તો તે પરમાનંદ પ્રાપ્ત કરાવે છે. એવા મહાપુરુષના પ્રત્યેક વચનમાં ઉલ્લાસ ભરેલ હોય છે. એને સાંભળવાથી કાન પવિત્ર થાય છે અને વિચારવાથી મનમાં આનંદ થાય છે. ૩.
कुमततमोभरमीलितनयनं, किमु पृच्छत पन्थानम् । दधिबुद्ध्या नर ! जलमन्थन्यां, किमु निदधत मन्थानं रे।सु०
અર્થ:-- તત્તમ મામઢિતન) મિથ્યાત્વરૂપી અંધકારના સમૂહથી મીંચાયા છે નેત્ર જેના એવા કુગુરુને (થા) મોક્ષમાર્ગ (મુ) કેમ (કૃત) પૂછે છે ? (ર) હે મનુષ્ય ! (કસ્ટમથાં) પાણીની ભરેલી ગેળીમાં (વિવુક્યા) દહીંની બુદ્ધિથી (મસ્થાનં ) રવૈયાને (વિમુ) શા માટે (નિયત) નાંખે છે ? ફેરો છો ? ૪.
કમ કરતી ગોળીમાં
)