SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૭૧ ) શ્યકાદિક સર્વ કૃત્યરૂપ ગુણુના ભંડારના સારા ગુણુનું કીર્તન ( IT ) કર અને ( શાન્તનુધાલાનું ) રાગદ્વેષાદિક વિકારવર્જિત થઇને શાંત સ્વભાવે શાંતસુધારસનું પાન (વિષય) કર. ૮. પ્રમાદ ભાવનામાં ગુણચિંતન, ગુણપ્રશ’સા, ગુણુસ્તવન, ગુણમહિમા અને ગુણગાનની વાત છે. ગુણ સંબંધી આપુ' તત્ત્વજ્ઞાન બહુ સ ંક્ષિપ્ત શબ્દોમાં આપેલું છે. આવી રીતે અન્ય પ્રાણીએ માં, અન્ય પ્રાણીઓ પૈકીના મહાપુરુષામાં જે જે ઉચ્ચ ગુણા જડી આવે, મળી આવે, પ્રાપ્ત થાય, તેનુ મનમાં રટણ કરી આ જીવનને સફળ કરવું. આ મનુષ્યભવ શા માટે મન્યેા છે ? કાંઇ ખાવાપીવા કે પૈસા એકઠા કરવાના એના ઉદ્દેશ ન જ હાય. પૈસાવાળાને કાઇ પ્રકારનું અંતરનું સુખ હાય એવી માન્યતા વસ્તુસ્વરૂપનું અજ્ઞાન સૂચવે છે. અહીં તેા ગુણને એકઠા કરી, સ ંગ્રહી, સ્વાયત્ત કરી વિકાસમાં પ્રગતિ કરવાનું કર્તવ્ય છે. કર્તા પુરુષ પ્રાંતે એવી ઉપયુક્ત શિક્ષા આપે છે કે હું ભળ્યે ! જ્યાં જ્યાં ગુણુ દેખા ત્યાં ત્યાં રાગ કરા, તથા નિર્ગુણી કેણી ઉપર દ્વેષ ન કરેા-સમભાવ રાખેા. ૮. इति चतुर्दश प्रमोद भावना प्रकाशः — ॥ अथ पंचदश प्रकाशः ॥ ચોદમા પ્રકાશ કહ્યો, હવે પંદરમેા કહે છે. તેના સંબધ આ પ્રમાણે છે–ચાદમામાં પ્રમાદ ભાવના કહી. તેને ભાવતા પ્રાણી કરુણા હૃદયવાળા થાય છે. તેથી તે કારુણ્યને ભાવે છે. આથી કારુણ્ય ભાવના કહે છે. તેના આ પ્રથમ શ્લાક છે—
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy