________________
( ૧૦ )
અને બીજાને ઉપદેશ આપનાર, સાત્ત્વિક એટલે આત્મગુણમાં રમણુ કરી જગતની સર્વ ઉપાધિઓથી દૂર રહે છે એવા સજ્જન પુરૂષામાં મુગટ સમાન (યુજિવિયેવનદ્દત્તા ) સ્ત્રશાસ્ત્ર અને પરશાસ્ત્રના વચનામાં યથાર્થ અને અયથાર્થ નિર્ધારણ-પૃથક્કરણ કરવામાં હુઉંસ જેવા ( વન ) કેટલાક જના ( મુવનામોળ ) ત્રણ જગતના પરિપૂર્ણ હૃદયભાવને (ત્તિ )નિશ્ચે (અહમાષત) શેાભાવતા હતા, ( અમીષાં ) તેઓનુ (મળ) સ્મરણુ શ્વેતગુમ(ચોના) શુભ ચાગને કરનારું એટલે પુણ્યધને કરનારું છે. છ,
કેટલાક મહાપુરુષા વસ્તુપરીક્ષા કરવામાં અને તેના વિવેક કરવામાં હું સમુદ્ધિવાળા હાય છે. એ ક્ષીર અને નીરને જુદાં પાડી તત્ત્વ સંગ્રહે છે, નિરક કચરો ફેંકી દે છે અને સત્યને સ્વીકાર કરી અન્યને તે પર પ્રકાશ પાડે છે. યથાર્થ અયથાર્થની પૃથક્કરણ શક્તિનું બળ પ્રાપ્ત કરનાર આવા પુરુષા સ્વપરઉપકાર કરે છે અને એ આપણા સર્વ માનને ચેાગ્ય છે. આવા સજ્જન પુરુષાના સ્મરણ પ્રેરક છે, એધક છે, નિયામક છે, એમને અનંત વાર વદન હેા. એવા મહાપુરુષા જગત પર ઉપકાર કરીને દૃષ્ટાંત પૂરું પાડનારા છે. ૭.
.
૧.
इति परगुणपरिभावनसारं, सफलय सततं निजमवतारम् । कुरु सुविहितगुणनिधिगुणगानं, विरचय शान्तसुधारसपानम् ॥ વિ॰ || ૮ ||
અ:-( કૃતિ ) એ પ્રમાણે ( પશુપતિમવનભાાં ) બીજાના ગુણા–પરોપકારાદિકનુ અનુમાદન છે સાર જેના એવા ( નિñ ) પેાતાના ( અવતારું ) જન્મને ( સતતં ) નિરતર ( લય ) સાર્થક કર, ( ધ્રુવતિનુગનિધિશુળાનં) આવ