________________
૧૨
(૧૪૯ ) સાધમને બંધુ ગણવાને ઉપદેશ અનેક સ્થળે મળી આવશે, પરંતુ જેનધર્મ તે સમસ્ત પ્રાણીવર્ગને કુટુંબી ગણવાની જે ભાવના બતાવે છે તે અનુપમ છે. ૬.
(વવૃત્તદ્વયમ્ ) एकेन्द्रियाद्या अपि हन्त जीवाः, पञ्चेन्द्रियत्वायधिगत्य सम्यक् । बौधिं समाराध्य कदा लभन्ते, भूयो भवभ्रान्तिभियां विरामम् ॥
અર્થ –(દુત્ત) હે ચેતન !(ન્નિાથાઃ અખિ) એકેઢિયાદિક પણ (કીવા) છે (ન્દ્રિત્યાતિ) પચેંદ્રિયપણું વિગેરે વિશિષ્ટ સામગ્રીને (અધિ૨) પામીને (ર ) સુંદર (f) સમક્તિનું (સમાચ્છ) સારી રીતે આરાધન કરીને (મૂયઃ) ફરી ફરીથી (માિિમયાં) ભવભ્રમણના ભયની (વિનં)નિવૃત્તિને-છેડાને (વા) કયારે(મો) પામશે?. ૭.
આ જીવ ક્યારે મનુષ્ય થાય? બોધિદુર્લભ ભાવનામાં બતાવેલી સર્વ સામગ્રી જ્યારે મેળવે? બોધિરત્ન કેમ જલદી પ્રાપ્ત કરે ? તેઓ જ્ઞાનપ્રકાશને પૂરતો લાભ લઈ પિતાને આત્મવિકાસ કેમ જલદી સાધે ? અને એ રીતે આ સંસારભ્રમણના ભયથી સર્વથા વિરામ કયારે પામે ? તેમજ તેઓ કૃતકલ્યાણ કયારે થાય? આવી મૈત્રી ભાવના જેના હૃદયમાં જાગે અને સર્વ પ્રાણીઓને કુટુંબી જાણે ત્યારે એની લાગણી બુંઠી થઈ ન જાય. એ સર્વ જી તરફ બેદરકાર થઈ ન જાય. એને તે સર્વ જીને મોક્ષ કેમ થાય એ જ ઈષ્ટ છે. આ સંસારચક્રમાંથી પ્રાણીઓ કેમ મુક્ત થાય ? તેની ચિંતા કરે અને તેને અંગે જ ભાવના ભાવે. શાસ્ત્રકાર આને ખરી ભાયદયા કહે છે. ૭.