________________
(૧૪૫) જોઈને આનંદ પામ, કારુણ્ય એટલે દુઃખી પ્રાણુઓને વિષે ઉપકારબુદ્ધિ તથા માધ્ય એટલે દુષ્ટ બુદ્ધિવાળા છ ઉપર પણ રાગ-દ્વેષ રહિતપણે વર્તવું એટલે ઉપેક્ષા. આ ચાર ભાવનાને (નિશાન ) જેડવી, (હિ) કારણ કે (ત ) તે સંધાન ( સ ) ધર્મધ્યાનનું (રસાય ) પરમ ઔષધ છે. ૨.
જેમ રસાયણિક ઔષધ આપવામાં આવે છે તેનો આશય તંદુરસ્તી અને શરીરને જોડવાનું હોય છે તેમ જેને આશય ધર્મધ્યાનમાં ચેતનને જોડવાનું હોય તેણે આ ચાર ભાવનાઓ ભાવવી. રસાયનનું સ્થાન ભાવનાઓનું છે, તંદુરસ્તી સાધ્ય છે તેમ મેક્ષ એ પરમ સાધ્ય છે. રસાયણ શરીરશુદ્ધિ કરી, બળ આપી તદુરસ્તી વધારે છે. તે સર્વ કાર્ય આ ચારે પરાભાવનાઓ ધર્મ, ધ્યાનને અંગે કરે છે. તે પરમ ઔષધ છે, અમેઘ છે; તેમજ ધર્મધ્યાનને અંગે એ ગભાવનાનું સતતચિતન સિદ્ધ ઉપાય છે.૨.
(૩૫જ્ઞાતિવૃત્ત) मैत्री परेषां हितचिन्तनं य-द्भवेत् प्रमोदो गुणपक्षपातः । कारुण्यमार्नागिरुजां जिहीर्षे-त्युपेक्षणं दुष्टधियामुपेक्षा ॥३॥
અર્થ – વત્ ) જે (પ) બીજા જીવોનું (તિરિત્ત ) હિત એટલે દુખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિનું ચિતવન કરવું તે ( મૈત્રી ) મૈત્રી ભાવના ( મ ) હોય છે, (ગુuપક્ષપાતા) સરળતા, સ્વચ્છતા, દયાળુતા, નમ્રતા, વિની તતા આદિ ગુણે જોઈ-જાણું તેને પક્ષપાત કરો એટલે ગુણોનું બહુમાન કરવું તે (મો) પ્રમોદ ભાવના હોય છે, (માર્તા. હિi ) પીડા પામતા પ્રાણુઓની પીડાને (સિદી ) દૂર