________________
( ૧૪૨ )
રસ અને શાતાની વાતા સાંભળી છે, પણ કઇ જગ્યાએ તે ધર્મની વાતા સાંભળી છે ? ન સાંભળી હાય તે તેનું કારણુ શુ ? અને સાંભળી હાય તે તારી આ દશા હાય ખરી ? હવે તારે શે વિચાર છે ? અ ંતે ધર્મ વગર આરે આવે તેમ નથી, માટે જે કરવુ હાય તે કરી લે. અવસર ગયા પછી તે। માત્ર પસ્તાવા જ રહેશે અને આવેલ અવસર ફ્રીફીને વારંવાર મળશે નહીં. આને માટે એક વાતના વિચાર કરીએ. ચેારાશી લાખ જીવ ઉત્પત્તિસ્થાના છે. ઉપજવાના સ્થાનાની અનેરી વર્ણ, ગધ, રસ અને સ્પર્શોની વિવિધતાને ચેાનિ કહે છે. ૭. एवमतिदुर्लभात् प्राप्य दुर्लभतमं, बोधिरत्नं सकलगुणनिधानम् । कुरु गुरुप्राज्य विनयप्रसादोदितं, शान्तरससरसपीयूषपानम् ||बु०
અથ— ણં ) પૂર્વે કથા પ્રમાણુ ( અતિદુર્ણમતમ) અત્યંત દુર્લભ એટલે દેવાએ પણ પામી ન શકાય એવુ અને ( સન્નહનુળનિધાન ) સમગ્ર-મેાક્ષ પમાડનાર શુષ્ણેાના ભંડારરૂપ એવું ( યોધિરત્ન સમકિતરૂપ રત્નને ( કાવ્ય ) પામીને (ગુચ્છા—વિનયપ્રભાવોતિ) ધર્મોપદેશક ગુરુ વિગેરેના ઘણા વિનયના પ્રાસાદથી પ્રાપ્ત થયેલા (રાન્તરસલરસપીવ્યપાત્ત ) શાંતરસરૂપી રસ સહિત અમૃતનું પાન (૪) તું કર. ૮,
ઉપર ખતાવેલી મનુષ્યભવાદિ સામગ્રી પામીને પ્રાંતે મેાધિરત્ન પામવામાં આવે તેા તે બધી પ્રાપ્તિ સફળ થાય છે, માટે ગુરુમહારાજના વિનયાદિવડે તેની પ્રાપ્તિ થાય તેમ કરવું.
આ રીતે ખાર અનુપ્રેક્ષા ભાવના અત્ર પૂરી થાય છે. અનુપ્રેક્ષા એટલે જોવુ તે–વિચારવું તે. અનુપ્રેક્ષા ભાવના અંદરથી— આત્મષ્ટિએ જોવાની છે. એમાં આંતરચક્ષુ ખુલી જાય છે, અને એક વાર આંતરદન કાઇ પણ યાગે થવા માંડે તેા પછી મા