________________
(૧૩૮) लब्ध इह नरभवोऽनार्यदेशेषु यः, स भवति प्रत्युतानर्थकारी। जीवहिंसादिपापाश्रवव्यसनिनां,माघवत्यादिमार्गानुसारी।।बु०॥
અર્થ– ૬૬) આ સંસારમાં (અનાર્યપુ) અનાર્ય દેશને વિષે (૪) જે (જમવ:) મનુષ્યભવ (૪૫) પ્રાપ્ત થાય, (ર) તે (પ્રત્યુત) ઊલટો (અર્થાત) અનર્થ કરનાર એટલે સગતિનો નાશ કરનાર (મતિ) થાય છે, કેમકે તેવું મનુષ્યપણું (લર્દેિવિપાશ્રવચનિન) જીવહિંસાદિક પાપ આશ્રવને વિષે આસક્તિવાળાને–સેવનારને (માધવામિનાર) માઘવતી આદિ નરકના માર્ગને અનુસરનાર (આપનારા) થાય છે. ૩.
જ્યાં દેવ, ગુરુ અને ધર્મની સામગ્રી હોય તે આયે દેશ કહેવાય છે અને તે સામગ્રી જ્યાં ન હોય તે અનાર્ય દેશ કહેવાય છે, તેથી અનાર્ય દેશમાં મનુષ્ય જન્મને લાભ નિરર્થક છે. આયે દેશમાં ધર્મસંસ્કાર જન્મથી પ્રાપ્ત થવાના પ્રસંગે આવે છે અને બાળપણમાં જ સદ્વિચાર તથા સદ્વર્તન હદય પર છાપ પાડે છે, તેનું મૂલ્ય ઘણું વિશેષ છે. તેથી આર્ય દેશ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ધર્મોપદેશક અને પુણ્યભૂમિઓ જે સ્થાનમાં હેય તે અને અહિંસા આદિક મૂળ ધર્મની જ્યાં પ્રતિષ્ઠા થાય તેને આર્યભૂમિ કહેવામાં આવે છે. એકંદરે પુણ્યભૂમિ-આર્ય ભૂમિમાં જન્મ થ એ કાંઈ સામાન્ય લાભનું કારણ નથી. આત્મવિકાસના પ્રસંગેને ત્યાં અનેકગણું વધારે અવકાશ છે. ૩. आर्यदेशस्पृशामपि सुकुलजन्मनां, दुर्लभा विविदिषा धर्मतत्त्वे । रतपरिग्रहभयाहारसंज्ञातिभिर्हन्त मनं जगहुःस्थितत्वे ॥बु०॥
અથ–(આર્થારા) આર્યદેશમાં અવતર્યા છતાં