________________
( ૧૨૫ )
રજ્જુ પ્રમાણ પિંડવાળા લોક પૂરા થાય ત્યારે તેની પછી ક્રૂરતા અલોક આવે છે. ૨.
समवघातसमये जिनैः, परिपूरितदेहम् । असुमदणुकविविधक्रियागुणगौरवगेहम् ॥ वि० ॥ ३ ॥
અર્થ :-( સમવયાતસમયે ) સમુદ્ધાતને અવસરે એટલે ક્ષાયિક સમ્યકત્વ અને ક્ષાયિક ચારિત્ર સહિત કેવળી ઉત્કૃષ્ટથી સર્વ લોક નિરવશેષપણે કેવળીસમુદ્દાત કરે ત્યારે ક્રસે છે. (જ્ઞનૈઃ) તીર્થંકર અને સામાન્ય કેવળીએ ( નિવૃતિનુંનું) પેાતાના સમગ્ર આત્મપ્રદેશથી ભર્યાં છે દેહુ જેના એવા અને ( અનુમળુવિવિક્રિયાનુળની શેઢું) જીવ અને પરમાણુ પુગળની વિવિધ પ્રકારની ગમનાગમનાદિક ક્રિયા અને જ્ઞાનાદિક તથા વર્ણાદિક ગુણાના ગારવના એટલે હાનિ વૃદ્ધાદિકના મદિરરૂપ છે. ૩.
જે કેવળીને આયુષ્યની સાથે વેદની, નામ અને ગેાત્રકમ સરખી સ્થિતિવાળા ન હેાય તે જ કેવળીસમુદ્દાત કરે છે. સમુઘાત કરતાં આઠ સમય લાગે છે. આત્માના અને લેાકાકાશના પ્રદેશ અસંખ્ય છે અને તે બન્ને સરખા છે, તેથી સમુદ્ધાત સમયે એક એક લેાકાકાશના પ્રદેશ ઉપર એક એક આત્મપ્રદેશ આવે છે. તેમાં પહેલે સમયે દંડ કરે છે, બીજે સમયે કપાટ કરે છે, ત્રીજે સમયે મથાન કરે છે અને ચેાથે સમયે આંતરા પૂરે છે. તે જ પ્રમાણે પાંચમે સમયે આંતરાને સ'હુરે છે, ઢે સમયે મથાનને સ'હુરે છે, સાતમે સમયે કપાર્ટને સહુરે છે અને આઠમે સમયે દડને સહરે છે. એટલે આત્મપ્રદેશે। શરીરમાં જ સમાઇ જાય છે. ૩.
9
एकरूपमपि पुद्गलैः, कृतविविधविवर्तम् । જાગનીશિલોમાં, વિવનતગતૅમ્ । વિ॰ ।। ૪ ।।