________________
દશમા પ્રકાશને છેડે ધર્મને સિદ્ધિપ્રાસાદના પગથિયારૂપ કો અને તે સિદ્ધિ લેકાગ્રમાં રહેલી છે તેથી આ પ્રકાશમાં લેકસ્વરૂપ ભાવના કહે છે. તેને આ પ્રથમ કલેક છે –
તે જોવા, માવના છે
(શાષ્ટિનીવૃત્તમ્) सप्ताधोऽधो विस्तृता याः पृथिव्य छत्राकाराः सन्ति रत्नप्रभाद्याः ताभिः पूर्णो योऽस्त्यधोलोक एतौ, पादौ यस्य व्याय तौ सप्तरज्जू॥
અર્થ:–(૩૪ts:) નીચે નીચે (વિદ્ગતા) વિસ્તારવાળી (રાવ ) છત્રના આકારવાળી એટલે નીચેનું છત્ર મોટું અને તેની ઉપરના અનુક્રમે નાના નાના છત્ર હોય તેવા આકારવાળી (ચાર) જે (રામદાર) રત્નપ્રભા વિગેરે (૪) સાત (grશવ્ય) નરકપૃથ્વીઓ ( નિત) છે, (તામિ) તે પૃથ્વીવડે (પૂ) પરિપૂર્ણ–વ્યાસ (૨) જે (ધોરા) અધલક (રિત) છે, (પત) એ (જી) જે પુરુષના આકારને ધારણ કરનાર લોકના ( સરકૂ) સાત રજૂ પ્રમાણ (ચાર) પહોળા કરેલા ( ) બે ચરણરૂપ છે. ૧.
એક એક રજ અધિક અધિક વિસ્તારવાળી રત્નપ્રભા ૧, શરામભા ર, વાલુકાપ્રભા ૩, પંકપ્રભા ૪, ધમપ્રભા ૫, તમઃ પ્રભા ૬ અને તમસ્તમપ્રભા 9, એ સાત પૃથ્વીઓ ઊંચાઈમાં એક એક રાજ પ્રમાણુવાળી છે. પ્રથમ નારકીનો પિંડ એક લાખ ને એંશી