________________
(૧૧૫) જળરૂપ થાય છે, ( નધિ) સમુદ્ર ( જિન ) શીધ્રપણે (ાથઋતિ ) સ્થળરૂપ થાય છે, (હિમિરતિક્રિય) સમગ્ર ઈચ્છિત વસ્તુની સિદ્ધિ થાય છે, ( 1 ) બીજા ( ચંદુના ) ઘણુવડે પણ ( 7 ) શું થવાનું છે ? ૭. ન ધર્મના પ્રભાવથી આનંદ થઈ રહે છે, દુઃખ દૂર જાય છે અને ઉપાધિઓ ટળે છે. ધર્મને ઓળખ જરૂરી છે, સમજીને કરે આવશ્યક છે અને એની સેવા ઈષ્ટ ફળદાયક છે. ધર્મમાં વિવેક, સમજણ, દેશ-કાળજ્ઞતા વિગેરે અંતરના ભાવે છે. એમાં બાહ્ય ઉપાધિને સ્થાન નથી. ત્યાં એકલી સમાધિને જ સ્થાન છે, એ ધર્મ જંગલમાં મંગળ વર્તાવે તેમાં શી નવાઈ ? ૭. इह यच्छसि सुखमुदितदशांगं प्रेत्येन्द्रादिपदानि । क्रमतो ज्ञानादीनि च वितरसि निःश्रेयससुखदानि॥ पा०८॥
અર્થ –હે ધર્મ ! તું (સુદ) આ ભવમાં (હિતi ) ધન, આરોગ્ય, ઇંદ્રિયેની અવિકળતા વિગેરે દશ પ્રકારના વૃદ્ધિ પામતા (કુ ) સુખને અને (રેરા) પરભવમાં (જૂપિનિ) ઇંદ્રાદિક પદવીને ( છતિ) આપે છે, (૪) તથા (મતઃ) અનુક્રમે ( નિઃ શરણુવરાનિ ) મોક્ષના સુખને આપનારા (જ્ઞાનાવિનિ) જ્ઞાનાદિકને એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રને પણ (વિતરણ) આપે છે. ૮.
ધર્મના પ્રભાવથી જ્ઞાનાવરણીયાદિ કર્મને નાશ થાય છે અને એ રીતે ઉત્તરોત્તર ઘાતી કર્મોનો ક્ષય કરતાં આખરે કેવળજ્ઞાન પામી, અઘાતી કર્મોને પણ ખપાવી અનંત કાળને માટે મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. વળી તે ધર્મ ! તું આ પ્રકારે સ્થૂળ અને આત્મિક સુખ આપનાર છે તે તું મને બન્ને પ્રકારના માર્ગ સન્મુખ રાખ અને આ ભવભ્રમણને ફેરે હમેશાને માટે