________________
(૧૧૩) ( મવિનાં ) ભવ્ય જીવોનો ( ફુદ ) આ ભવને વિષે (સુરતમોરા) દૂર કર્યો છે ભય અને શક જેણે એવો ધર્મ છે. ૪.
ભવ્ય એટલે યોગ્ય સામગ્રી મળી જાય તે મોક્ષમાં જવાની યોગ્યતાવાળો જીવ. જે ભવ્ય પ્રાણીઓ ઉપર પ્રમાણે વર્તન કરે છે તેના શેક, ભય આ ભવમાં ચાલ્યા જાય છે. તેને દૂર કરનાર ધર્મ છે. સર્વ ભવ્ય મોક્ષે જવાના જ છે એવું નથી, પણ સામગ્રી મળે તો તેનામાં ચગ્યતા છે એટલી જ વાત છે. એટલે ભવ્યત્વને નિર્ણય હોય તો પણ કોઈપણ પ્રકારનો ધર્મ આદરી પ્રગતિ સાધવાની તો જરૂર રહે જ છે. ધર્મનું શરણુ–સ્મરણ કરવાથી કૃતાર્થતા થાય છે, માટે કહે છે કે હે ધર્મ! મારો ઉદ્ધાર કર. ૪. क्षमासत्यसंतोषदयादिकसुभगसकलपरिवार। देवासुरनरपूजितशासन ! कृतबहुभवपरिहार ! ॥ पा० ५ ॥
અર્થ:-( ક્ષમાનવંતો રવિકુમારવન્ટરિવાર !) ક્ષમા, સત્ય, સંતોષ, દયા વિગેરે સારો છે સમગ્ર પરિવાર જેને એવા, (વેવાણુનરપૂર્તિરાણ ! ) વૈમાનિકાદિક દે, ભવનપત્યાદિક અસુરો અને વિદ્યાધર ચક્રવત્યદિક મનુષ્યએ પૂછ્યું છે શાસન જેનું એવા ( તવદુમવાિર!) કર્યો છે ઘણું ભવને વિનાશ જેણે એવા હે ધર્મ! તારે પ્રભાવ અચિંત્ય છે. પ.
ચારિત્રધર્મરાજ વિવેક પર્વતના અપ્રમત્ત શિખર પર જીવવીર્ય સિંહાસન પર બેસે છે ત્યારે એને પરિવાર જોઈ હર્ષાશ્રુ આવે છે. આ શાંત, દાંત, સ્થિર અને પ્રશંસા કરવા ગ્ય પરિવાર જોઈને મનમાં એમ જરૂર થઈ આવે છે કે આ પરિવાર આપણને પ્રાપ્ત થઈ જાય તે કામ થઈ જાય. આવા સુંદર પરિવારવાળે ધર્મ અનેક ભવને નાશ કરે છે, માટે આવા ધર્મનું પાલન